બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

ડુંગળી ખાવી પણ અને લગાવી પણ નહી પડશે ફેશિયલની જરૂર

બેદાગ સુંદરતા મેળવવા માટે હમેશા મહિલાઓ પાર્લર કે સ્પા સેંટરમાં જાય છે. અહીં જઈને તમે તમારી બ્યૂટી કેયર તો કરી શકો છો પણ આ ટ્રીટમેંટ ખૂબ મોંઘા પડે છે જેને લેવા દરેક કોઈના માટે શકય નહી અને ઘણા બ્યૂટી પ્રોડ્ક્ટસના તો સાઈડ ઈફેક્ટસ પણ હોય છે. સિવાય તેના જો તમે કેટલાક ઘરેલૂ ટિપ્સ અજમાવો છો તો તમને વધારે અસર જોવાશે અને પૈસા પણ બચત થશે. 
 
જો તમે દર મહીના ફેશિયલ પર હજારો રૂપિયા ખર્ચ કરી રહ્યા છો તો આજે અમે ડુંગલીના એક એવું ટિપ્સ જણાવીશ જેના માટે તમને ફેશિયલ કરવાની જરૂર નહી પડશે. 
 
સ્કિન માટે ડુંગળી જ કેમ? 
ડુંગળીમાં વિટામિંસ, એંટી ઑક્સીડેંટના સિવાય તેમાં એંટીએપ્ટિક, એંટી બેક્ટીરિયલ અને એંટી ઈફ્લેમેંટરી ગુણ ભરપૂર હોય છે જે સ્કિનને પિંપલ્સ સૂર્યની યૂવી કિરણોથી બચાવવામાં સક્ષમ હોય છે. 
 
કેવી રીતે અપ્લાઈ કરીએ 
ડુંગળીના રસ કાઢતા અને ચેહરા પર લગાવવા અને હળવા હાથથી મસાજ કરવું. 15-20 મિનિટ પછી મોઢાને ઠંડા પાણીથી ધોઈ લો. આવું કેટલાક દિવસ કરવું. સ્કિન સાફ અને ગ્લોઈંગ થઈ જશે.