બુધવાર, 6 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 1 જુલાઈ 2022 (00:46 IST)

પીરિયડસ આવવામાં થાય છે પરેશાની તો આ 7 ટીપ્સ તમારા કામ આવશે

મહિલાઓમાં બદલાતી લાઈફસ્ટાઈલ ટેંશન ખોટું ખાન-પાનના કારણે હાર્મોંસના અસંતુલનની સમસ્યા સામાન્ય વાત છે. જેથી પીરિયડસની ગડબડી થઈ જાય છે.  આપણે વ્યાયામ, સંતુલિત ભોજન, ફાઈબર આયરન આપણી ડાયેટમાં શામેલ કરીને આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકીએ છીએ.  
 
1. માસિક ધર્મની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે દરરોજ 10-12 ગ્લાસ પાણી પીવું જરૂરી છે. તેનાથી  બોડીમાં રહેલ ટોક્સિન બહાર નિકળી જાય છે. 
 
2. ફાઈબર અને કાર્બોહાઈડ્રેડ હાર્મોંસની ગડબડીને રોકે છે. ભોજનમાં એમને  જરૂર શામેલ કરો. 
 
3. લીલી શાકભાજી બ્રોકલી, સરસવનું શાગ ગાજર ખાવાથી આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. 
 
4. તમારા ભોજનમાં આયરન યુક્ત ભોજન જરૂર શામેલ કરો. 
 
5. હાર્મોંસના અસંતુલનને રોકવા માટે મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફોલિક એસિડ અને મિનરલ્સ, વિટામિન સી ,  વિટામિન બીનું  સેવન કરો. 
 
6. પોતાને ફિટ રાખવા માટે સવારે ચાલવા જરૂર જાવ. આવુ કરવાથી તમને તાજી હવા મળશે.