બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 4 એપ્રિલ 2022 (13:40 IST)

ઉનાળાના મૌસમમાં પર્સમાં જરૂર હોવી જોઈએ આ બ્યૂટી પ્રોડ્કટસ મેકઅપ ન પસંદ

ઉનાળાના મૌસમમાં સ્કિનને એક્સ્ટ્રા કેયરની જરૂર હોય છે. આમ તો આ મૌસમમા મોટાભાગે છોકરીઓને મેકઅપ કરવુ પસંદ નહી હોય પણ તોય પણ કેટલાક એવા બ્યૂટી પ્રોડ્કટસ તમારા બેગમાં જરૂર હોવા જોઈએ જે તમારા કામ આવી શકે છે. આજે અમે તમને કેટલાક એવા જ બ્યૂટી પ્રોડક્ટસ વિશે જણાવી રહ્યા છે. તો ચાલો જાણીએ એવી વસ્તુઓ જે તમારા બેગમાં જરૂર હોવી જોઈએ. 
 
લિપ બામ 
સૂકા હોંઠ, કોઈને પણ પસંદ નહી હોય આ લુકને તો ખરાબ કરે છે સાથે જ તમને ડિસ્ટ્રેક્ટ પણ કરે છે. ગરમીના કારણે આ વધુ ખરાબ થઈ જાય છે. થોડા એસપીએફ વાળા લિપ બામ ડ્રાઈ ગરમીના મૌસમ માટે એકદમ યોગ્ય છે. જો તમે મેકઅપ કરવુ પસંદ કરો છો તો તમે કલર વાળા લિપ બામ પણ ઉપયોગ કરી શકો છો. આ ન માત્ર તમારા હોંઠની કેયર કરશે પણ તેની સુંદરતા જોવાવામાં તમારી મદદ કરશે. 
 
2. સ્પ્રે રોઝ વાટર 
આ મૌસમમાં બધાને પરસેવુ ખૂબ આવે છે. જેનાથી અમારી સ્કિન ઑયલી થઈ જાય છે. તેનાથી બચવા માટે હમેશા તમારા બેગમાં એક સ્પ્રે બોટલમાં ગુલાબ જળ ભરીને રાખવું. ઈચ્છો તો ફેસ મિસ્ટ પણ રાખી શકો છો. જ્યારે પણ લાગે કે તમારો ચેહરો ખૂબ વધારે ઑયલી કે ચેહરા પર પરસેવો આવી રહ્યુ છે તો માત્ર તેને સ્પ્રે કરવાથી તમે ફ્રેશ ફીલ કરી શકો છો. 
 
3. પરફ્યૂમ 
હવે આ દરેક કોઈની બૉડી પર ડિપેંડ કરે છે  પન ઉનાળાના મૌસમમાં હમેશા શરીરથી જુદી એક ગંધ આવે છે. એમ મોટો ટર્નઑફ થવાના સિવાય આ સંક્રમણ પણ પેદા કરી શકે છે અને તમને રોગી કરી શકે છે. તેનાથી બચવા માટે હમેશા તમારા બેગમાં પરગ્યુમની બોટલ સાથે રાખો. જ્યારે પણ લાગે માત્ર સ્પ્રે કરવુ. 
 
4. હેયર બ્રશ 
તમારા બેગમાં હેયર બ્રશ કે કાંસકો જરૂર હોવી જોઈએ. બેગ કેટલો પણ નાનુ હોય જો તમારા વાળ ધુંઘરાયેલા છે કે સીધા વાળ છે તો તમે ઈચ્છો છો કે તમારા વાળ સારા જોવાય તો તમારા બેગમાં હેયર બ્રશમે જરૂર જગ્યા આપો.