મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 16 જાન્યુઆરી 2019 (18:08 IST)

Private Partના અણગમતા વાળને આ ઘરેલુ ઉપાયથી કરો દૂર

શરીરના કોઈ પણ ભાગ પર અણગમતા વાળ તમને ખૂબ પરેશાન કરે છે. હાથ પગ અને ઓર્મપિટ પર નજર આવનારા આ વાળને કારણે તમે અનકમ્ફર્ટેબલ ફીલ કરો છો. આમ તો આ સ્થાનના અણગમતા વાળથી છુટકારો મેળવવાના ઘણા સેફ ઓપ્શન છે પણ આજે અમે તમને પ્યુબિક હેયર્સ મતલબ પ્રાઈવેટ પાર્ટના વાળને દૂર કરવાનો ઘરેલુ ઉપાય બતાવી રહ્યા છીએ. આ ઘરેલુ નુસ્ખાથી તમારી આ સોફ્ટ અને સેંસિટિવ એરિયાને કટ લાગવાનો કે ડેમેજ થવાનો ભય પણ નહી રહે.  તો આવો જાણી આ અણગમતા વાળ દૂર કરવા માટે સહેલો ઘરેલુ ઉપાય 
 
સામગ્રી - પાણી 1 કપ, બેકિંગ સોડા - 1 ટીસ્પૂન 
 
આ રીતે કરો ઉપયોગ - 
 
1. સૌ પહેલા 1 કપ પાણીને સારી રીતે ઉકાળી લો. તેને ઉકાળ્યા પછી ગેસ પરથી ઉતારીને 1 ટીસ્પૂન બેકિંગ સોડા મિક્સ કરો. 
2. તેનુ સ્મૂધ પેસ્ટ બનાવ્યા પછી કૉટનને આ પેસ્ટમાં નાખી દો. 
3. તેમા રહેલ એકસ્ટ્રા પાણીને કાઢીને કૉટનમાં લાગેલ પેસ્ટને વાળના સ્થાન પર લગાવો 
4. તેને લગાવીને રાતભર માટે છોડી દો અને સવારે કુણા પાણીથી તેને સાફ કરો. 
5. ત્યારબાદ સ્કિન પર મૉઈશ્ચરાઈઝર લગાવી લો. 
6. અઠવાડિયામાં 3-4 વાર તેનો ઉપયોગ તમારા પ્રાઈવેટ પાર્ટના વાળની ગ્રોથને ઓછી કરી નાખશે.