શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

Try this - ચેહરા પર ગ્લો માટે અને વજન કંટ્રોલ કરવા અજમાવી જુઓ

કંટ્રોલ રહેશે વજન - બધા પ્રકારના ખાટા ફળો જેવા કે મોસંબી, સંતરા અને લીંબૂ વગેરેનુ સેવન કરવુ જોઈએ. તેનાથી શરીરનું વજન નિયંત્રણમાં રહે છે

ચહેરા પર ગ્લો માટે - બેસન અને હળદરમાં સરસિયાનું તેલ મિક્સ કરી ઘટ્ટ પેસ્ટ બનાવી લો. અઠવાડિયામાં બે વાર આ પેસ્ટને ચહેરા પર લગાવીને ઘસો. તમારો ચેહરો એક મહિનામાં જ ગ્લો કરતો જોવા મળશે.

ગઠિયાના રોગમાં કારગર ઉપાય - ઓછા ફેટવાળા ડેયરી પ્રોડ્ક્ટ્સ જેવા કે દૂધ, દહીનુ સેવન કરવાથી યૂરિક એસિડ ઓછુ થાય છે જે ગઠિયાના રોગીઓ માટે જરૂરી છે.