શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

ખોટા રીતે આ ફેશિયલ કરવાથી આ 5 નુકશાન પણ થઈ શકે છે.

સામાન્ય રીતે છોકરીઓ અને મહિલાઇ ચેહરાને નિખારવા માટે ફેશિયલ કરાવે  છે પણ જો કોઈ ખોટી રીતે ફેશિયલ કરીએ તો તમારો ચેહરા પર તેના સાઈડ ઈફેક્ટ્સ પણ થઈ શકે છે અને નુકશાન પણ ઉઠાવવું પડે છે આવો જાણીએ કેવી રીતે 

 
1. ખંજવાળ- ફેશિયલમાં હમેશા કેમિકલયુકત ક્રીમ અને કૉસ્મેટિકસ ઉત્પાદોનો પ્રયોગ કરાય છે જે બધાને સૂટ કરે આ જરૂરી નથી. તેના સાઈડ ઈફેક્ટસના રૂપમાં તમને ત્વચામાં ખંજવાળ પણ થઈ શકે છે. આટલું જ અન્હી આ તમારી ત્વચા માટે હાનિકારક પણ હોઈ શકે છે. 
 
2. લાલ થવું- સાચી પ્રક્રિયા ન થવાના કારણે કે પછી વદારે સ્ક્રબિંગ અને ખોટા રીતે મસાજથી ચેહરાની ત્વચા લાલ પણ પડી શકે છે જે આગળ જઈને ત્વચાની બીજી સમસ્યાઓને જન્મ આપી શકે છે. 
 
3. ખીલ- ઘણા લોકોને આ શિકાયત હોય છે કે ફેશિયલ પછી ચેહરા પર ખીલ થઈ જાય છે. તેનો મુખ્ય કારણ તમારા રોમછિદ્રનો ખુલવો છે. રોમછિદ્ર ખુલવા પર સીબમનો નિર્માણ અને સ્ત્રાવ હોય છે જેના કારણે ત્વચા તેલીય હોય છે અને ખીલ થવા લાગે છે. 
 
4. એલર્જી- ચેહરાની સુંદરતા માટે ઘણા પ્રકારના ફેશિયલ કરાય છે જેમાં પ્રયોગ કરાતા ઉત્પાદ પણ જુદા જુદા હોય છે. ત્વચા માટે તેના ટાઈપના અનુરૂપ ઉત્પાદોના ચયન કરવું ખૂબ જરૂરી હોય છે. આવું નથી થવા ત્વચા પર એલર્જી પણ થઈ શકે છે. 
 
5. પીએચ બેલેંસ- જો તમે નિયમિત રૂપથી ચેહરા પર ફેશિયલ કરાવો છો તો તમારી ત્વચા નેચરલ ભેજ ખોવાઈ શકે છે જેના કારણે ત્વચાનો પીએચ બેલેંસ પણ બગડી શકે છે.