1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ

વાળની સંભાળ

વાળની સંભાળ
N.D
- વાળને એકદમ માઈલ્ડ શેમ્પુ વડે ધુઓ.
- સુતા પહેલા વાળમાં કાંસકો જરૂર ફેરવો.
- બે મોઢાના વાળ હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે 6-7 અઠવાડિયા પછી ટ્રીમીંગ જરૂર કરાવી લો.
- સિલેક્સ રહો. સ્ટ્રેસને લીધે હેર લોસની પ્રોબલેમ થઈ શકે છે.

વાળ માટે થોડીક સાવધાની

- વાળને રબર બેંડ વડે ફીટ ન બાંધશો તેનાથી વાળને નુકશાન થાય છે.
- વાળને કવર કર્યા વિના તડકામાં ન નીકળશો.
- વાળમાં વધારે પડતો જોરથી કાંસકો ન ફેરવશો.
- વધારે પડતાં ઠંડા અને ગરમ પાણી વડે વાળને ન ધુઓ.
- વાળ સુકવવા માટે હેર ડ્રાયરનો પ્રયોગ ન કરશો. તેનાથી વાળ નબળા અને રૂખા થઈ જાય છે.
- હેર ડ્રાયરનો પ્રયોગ ઓછો કરો. આના કરતાં વાળમાં મહેંદી લગાડવી વાળના સ્વાસ્થ્ય માટે સારી છે. મહેંદી કલરની સાથે નેચરલ કડીંશનર પણ કરે છે.
About Writer
વેબ દુનિયા