1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 16 નવેમ્બર 2021 (17:10 IST)

SBI માં ખોટા દસ્તાવેજો જમા કરીને 14 કરોડની દગાબાજી, CBI એ બાયોફ્યુલ ફર્મ વિરુદ્ધ FIR નોંધાવી

ભારતીય સ્ટેટ બેંક (State Bank of India) સાથે 14 કરોડ રૂપિયાની દગાખોરી મામલે CBI એ બેંગલોર સ્થિત એક બાયોફ્યુલ ફર્મ વિરુદ્ધ નોંધાવી છે. કે અંકિત બાહ્યોફુલ્સ એલએલપીએ 14 કરોડ રૂપિયાની નાણાકીય સહાયતા માટે 2015ના ઓગસ્ટ મહિનામાં ભારતીય સ્ટેટ બેંક  (State Bank Of India) कीન ઈ રાજાજી નગર સ્થિત શાખાનો સંપર્ક કર્યો હતો. ફર્મની તરફથી બાય્હોમાસથી બ્રિકેટ અને છરાના નિર્માણ અને કર્ણાટકના તુમકુરુમાં એક પ્લાંટ અને મશીનરી સ્થાપિત કરવા માટે મદદ માંગી છે. 
 
 
આ હતો સમગ્ર મામલો 
 
આ સમગ્ર મામલો તેલંગાનાના રંગારેડ્ડી જીલ્લામાં જી પુલમ રાજુ અને કે સુબ્બા રાજુ જીના સ્વામિત્વ વાળી 56 એકર અને 36 ગુંટા જમીન ગિરવે મુકવાપર કોલેટરલ સિકુયોરિટીના વિરુદ્ધ બેંક તરફથી સીમા સ્વીકૃત કરવામાં આવી હતી. બેંકે 19 નવેમ્બર 2015ના રોજ ભૂ લોન આપી દીધી. જો કે ચુકવણી ન કરવાને કારણે ખાતાને 28 જૂન 2017નાર ઓજ નોન પર્ફિમિંગ એસેટના રૂપમાં વર્ગીકૃત કરવામા6 આવી. જેમા એ આરોપ લગાવ્યો કે બેંક દ્વારા કરવામં આવેલ આંતરિક તપાસમાં જાણ થઈ કે ગિરવે મુકેલી જમીન જી પુલ્લમ રાજૂ અને કે સુબ્બા રાજૂના નામ પર સંપૂર્ણ રીતે નહોતી.  અને તેમની પાસે થોડીક જમીનનો જ હક હતો. આગળ એ પણ જાણ થઈ કે કોઈપણ સીમાંકિત ભૂમિ રેકોર્ડ વગર ખોટો પટ્ટો પાસબુક રજુ કર્યુ હતુ.   વધુ તપાસમાં એ પણ જાણ થઈ કે આ જ સંપત્તિ આઈએફસી વેંચર કેપિટલ ફંડ લિમિટેડ પાસે પણ ગિરવે મુકી હતી. 
 
એફઆઈઆરમાં આરોપ છે કે, અંકિત બાયોફ્યુઅલ એલએલપીએ ઓગસ્ટ 2015માં 15 કરોડ રૂપિયાની નાણાકીય સહાય માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની રાજાજી નગર શાખાનો સંપર્ક કર્યો હતો. બાયોમાસમાંથી બ્રિકેટ્સ અને પેલેટ્સ બનાવવા અને કર્ણાટકના તુમાકુરુમાં પ્લાન્ટ અને મશીનરી સ્થાપવા માટે પેઢી દ્વારા સહાયની માંગ કરવામાં આવી હતી.સીબીઆઈએ અંકિત બાયોફ્યુઅલ એલએલપીના મુખ્ય કાર્યકારી અધિકારી જી.બી. આરાધ્યા, ભૂતપૂર્વ પ્રમોટર કે. વેંકટેશ, વર્તમાન ભાગીદારો – જે. હલેશ, અરુણ ડી. કુલકર્ણી, જી. પુલ્લમ રાજુ, કે. સુબ્બા રાજુ, તિરુમૈયા થિમ્મપ્પા અને અજાણ્યા સરકારી અધિકારીઓને આ કેસમાં આરોપી તરીકે નામ આપવામાં આવ્યા છે