ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 28 સપ્ટેમ્બર 2022 (13:22 IST)

Free Data - આ રીતે મેળવો મફત ડેટા

airtel
Airtel  એરટેલ તેના ગ્રાહકોને 5 જીબી ડેટા ફ્રીમાં આપી રહી છે. એરટેલનો આ ડેટા Airtel Thanks એપ દ્વારા ઉપલબ્ધ થશે. આવો જાણીએ આ ડેટાનો ક્લેમ કેવી રીતે કરવો… 
 
TelecomTalk એ સૌથી પહેલા એરટેલની આ ફ્રી ડેટા ઓફર વિશે માહિતી આપી છે. એરટેલનો આ 5GB ફ્રી ડેટા તે ગ્રાહકો માટે ઉપલબ્ધ હશે જેઓ Airtel Thanks એપ ડાઉનલોડ કરશે અને તેમના Airtel નંબરથી લોગિન કરશે. તમને જણાવી દઈએ કે, Airtel Thanks દ્વારા રિચાર્જથી લઈને પેમેન્ટ કરી શકો છો. 
 
નવા ગ્રાહકોને એરટેલ તરફથી આ ફ્રી ડેટા મળી રહ્યો છે અને કેટલાક લોકોને ઓછો ડેટા પણ મળી શકે છે.