EPFO- 8 કરોડ PF ખાતાધારકો માટે આવી શકે છે બુરી ખબર
કર્મચારીઓથી સંકળાયેલી એક મોટી ખબર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) પીએફની વ્યાજ દર 8.65 ટકાથી ઓછી કરી શકે છે. ખબરો મુજબ ઈપીએફઓના 15 થી 25 આધાર અંક સુધી વ્યાજ દર ઓછી કરવાની શકયતા છે. આ ફેસલાનો સીધો અસર 8 કરોડથી વધારે પીએફ ખાતાધારકો પર પડશે.
મિંટમાં છાપેલી એક રિપોર્ટ મુજબ વિત્ત મંત્રાલય આ વાતને લઈને ચિંતિંત છે કે પીએફ પર વધારે રિટર્ન આપતા પર બેંક માટે આકર્ષક વ્યાજ દર આપવી શકય નહી થશે. તેનો સીધો અસર અર્થવ્યવસ્થા પર પડશે.
રિપોર્ટ મુજબ 2018-19માં સેવાનિવૃત નિધિ પ્રબંધકએ વિત્ત મંત્રાલયની સાથે 7 મહીનાની ચર્ચા પછી તેમના ગ્રાહકો માટે 8.65 ટકાની દર નિર્ધારિત કરી હતી.
બેંકએ કહ્યુ કે નાની બચત યોજનાઓ અને ઈપીએઓની ઉંચી વ્યાજ દર હોવાથી લોકોમ બેંકોમાં રૂપિયા જમા કરવું પસંદ નહી કરશે. તેનાથી બેંકના ફંડ જુટાવવામાં પરેશાનીનો સામનો કરવું પડશે.