સોમવાર, 18 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 18 જાન્યુઆરી 2024 (15:40 IST)

સોનામાં ફરી પાછો કડાકો

gold rate
- સોનાના ભાવમાં ભારે ઘટાડો
- ચાંદીના ભાવમાં પણ ઘટાડો 
 
Gold Rate 18 January 2024: દેશના બુલિયન માર્કેટમાં આજે ગુરૂવારે સોનાનો ભાવ રૂ. 63,000ની નીચે કારોબાર કરી રહ્યો છે. આજે દેશભરમાં સોનાની કિંમતમાં 800 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો જોવા મળી રહ્યો છે. દિલ્હી-એનસીઆરમાં 24 કેરેટ સોનાનો ભાવ 62,670 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે.

આજે એટલે કે 18 જાન્યુઆરી, 2024ના રોજ 22 અને 24 કેરેટ સોનાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે ચાંદીના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે. સોનું હાલમાં જ તેની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયું છે.

સોનાનો ભાવ આજે ઘટીને રૂ.61982 પર આવી ગયો છે, જ્યારે ગઇકાલ સુધી ભાવ રૂ.62101 પ્રતિ દસ ગ્રામ નોંધાયો હતો.