શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 10 જૂન 2021 (09:23 IST)

Gold Price- સોના ચાંદી થયા સસ્તા જાણો 14 થી 24 કેરેટ ગોલ્ડનો આજના ભાવ

Gold Price- સઆફા બજારમા& સોનાના હાજર ભાવમાં જરાક કમી આવી છ તો ચાંદી 512 રૂપિયા સસ્તી થઈ છે. ઈંડિયા બુલિયન એંડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઈટના મુજબ 9 જૂન 2021ને સર્રાફા 
બજાર સોના-ચાંદીના હાજર ભાવ આ રીતે રહ્યા 
 
રેટમાં ફેરફાર (રૂપિય્યા/10 ગ્રામ) 
Gold 999 (24 કેરેટ) 48981 49031 -50
Gold 995 (23 કેરેટ) 48785 48835 -50
Gold 916 (22 કેરેટ) 44867 44912 -45
Gold 750 (18 કેરેટ) 36736 36773 -37
Gold 585 ( 14 કેરેટ) 28654 28683 -29
Silver 999 70819 Rs/Kg 71331 Rs/Kg -512 Rs/Kg
 
જણાવીએકે ઈંડિયા બુલિયન એંડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા રજૂ ભાવ અને શહરના ભાવમાં 500 થી 1000નો અંતર આવી શકે છે. 
 
લાંબા સમયમાં ચમકશે સોનું 
એંજેલ બ્રેકિંગના ડિપ્ટી પ્રેસિડેંટ અનુજ ગુપ્તા કહે છે કે એક વર્ષમાં 57 હજારથી 60 હજાર રૂપિયા 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. તેમનો કહેવુ છે કે લાંબા સમયમાં સોનામાં નિવેશ ફાયદાનો સોદો છે.