બુધવાર, 29 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 1 ઑગસ્ટ 2017 (17:18 IST)

JOB... નોકરી - AIIMSમાં 10મુ પાસ માટે વેકેંસી.. 40 હજાર સેલેરી

ઓલ ઈંડિયા ઈંસ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયંસેજ(AIIMS) ઋષિકેશમાં 10મુ પાસ માટે અનેક પદો પર અરજી આમંત્રિત કરવામાં આવી છે. આ માટે જાહેરાત રજુ કરવામાં આવી છે. 
 
પદ માટે વિવરણ - ઓફિસ આસિસ્ટેંટ, સ્ટાફ નર્સ, ટેકનિકલ આસિસ્ટેંટ, હોસ્પિટલ અટેંડેટ, સ્ટોર કીપર, કલર્ક 
 
કુલ પદ - 315 
 
આયુ સીમા - ન્યૂનતમ આયુ 18 વર્ષ અને વધુમાં વધુ આયુ 35 વર્ષ 
 

આ રીતે કરો આવેદન - ઈચ્છુક ઉમેદવાર સંબંધિત વેબસાઈટ પર ક્લિક કરીને સાવધાનીપૂર્વક ઓનલાઈન આવેદન પ્રક્રિયા પૂરી કરો. ઉમેદવાર આગળની પસંદગી પ્રક્રિયા માટે ઓનલાઈન આવેદન પત્રનુ પ્રિટઆઉટ રાખી મુકે. 
 
અરજી માટે ફી - સામાન્ય વર્ગ માટે 1000 રૂપિયા 
 
સેલેરી - 40000 પ્રતિ મહિનો 
 
સંબંધિત વેબસાઈટ - www.aiimsrishikesh.edu.in