સંબંધિત સમાચાર
- LPG Price Hike: LPG સિલિન્ડરની કિંમત ફરી વધી, જુઓ આજે કેટલા મોંઘા થયા
- LPG Cylinder Price Hike- મહિનાના પહેલા દિવસે મોંઘવારીનો આંચકો, ગેસ સિલિન્ડરના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો
- LPG મોંઘવારીનો જોરદાર ઝટકો ! પેટ્રોલ-ડીઝલ પછી હવે ઘરેલુ રસોઈ ગેસ સિલેંડર થયો મોંઘો, આટલા વધી ગયા ભાવ
- LPG સિલિન્ડરમા થશે ભાવમાં વધારો
- ચૂંટણી પછી વધશે મોંધવારી! LPG સિલેંડર - પેટ્રોલ ભરાવવાની હોડ
LPG Cylinder Price: LPG મા કાલે થશે મોટો ભાવ વધારો
LPG Cylinder Price: દર મહીનાની પ્રથમ તારીખે LPG રાંધણ ગેસ સિલેંડરના ભાવ નક્કી હોય છે કંપનીઓએ 19 મે રાંધણ ગેસના ભાવમાં 3.50 રૂપિયાનો વધારો કર્યો હતો. હવે ફરીથી 1 જૂનથી ગૈસ સિલેંડરના ભાવ નક્કી થવાના છે. એવા સમાચાર આવી રયા છે કે રાંધણગેસ એલપીજી સિલેંડર એક વાર ફરીથી મોંઘુ થઈ શકે છે અને પહેલાથી બુક કરી લો. જેથી ઓછા ભાવમાં સિલેંડર ખરીદી શકો.
અત્યારે સિલેંડરના ભાવ 1003 થી 1030 રૂપિયામાં મળી રહ્યો છે.
7 મેના રોજ વધાર્યા હતા ભાવ
કંપનીઓએ પહેલા 7 મેને 14.2 કિલોગ્રામ ઘરેલૂ રાંધણગેસના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો હતો. ત્યારબાદ 19મે 3.50 રૂપિયા વધાર્યા.
