Sarkari Naukri - BSNLમાં નીકળી નોકરીની તક, કોઈપણ પરીક્ષા આપ્યા વગર દર મહિને કમાવો 40 હજારની સેલેરી

bsnl job
Last Modified સોમવાર, 4 ફેબ્રુઆરી 2019 (12:08 IST)
સરકારી નોકરી. ભારત સંચાર નિગમ લિમિટેડમાં અનેક પદ પર આ ભરતી થવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે કુલ 198 જૂનિયર ટેલીકોમ ઓફિસર
(JTO)
પદ પર આ અરજી કાઢવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 11 ફેબ્રુઆરીથી આ અરજી શરૂ થશે.
આ પદ માટે અંતિમ તારીખ 12 માર્ચ નક્કી કરવામાં આવી છે.

બીએસએનએલ પદની વિગત

પદનુ નામ


- જૂનિયર ટેલીફોન અધિકારી (JTO)
પદની સંખ્યા - 198
સેલેરી
-

16400-40,500/-

શૈક્ષણિક યોગ્યતા - ઈલેક્ટ્રિકલ/સિવિલ એંજિનિયરિંગમાં BE / B.Tech
કે સમકક્ષ અને GATE 2019ની પરીક્ષા પાસ કરી હોય.

આયુ સીમા (12.03.2019ના રોજ) અરજી માટે ન્યૂનતમ વય 18 વર્શ અને અધિકતમ વય 30 વર્ષની નક્કી કરાઈ છે.

અરજી ફી - જનરલ/ઓબીસી માટે 1000/-
SC / ST 500 / - માટે 500/-

અરજી ફીની ચુકવણી કેવી રીતે કરશો -
ડેબિટ કાર્ડ, ક્રેડિત કાર્ડ કે નેટ બેકિંગના માધ્યમથી પરીક્ષા ફીની ચુકવણી કરો.

મહત્વપૂર્ણ તારીખ -
અરજી જમા કરવાની તારીખ 11 ફેબ્રુઆરી 2019
ઓનલાઈન અરજી જમા કરવાની અંતિમ તારીખ - 12 માર્ચ 2019

BSNL ખાલી પદ માટે કેવી રીતે અરજી કરશો

યોગ્ય ઉમેદવાર વેબસાઈટ //www.bsnl.co ના માધ્યમથી 11.02.2019 થી 12.03.2019 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

નોકરીનુ સ્થાન - અખિલ ભારતીય

પસંદગીની પ્રક્રિયા - પસંદગી GATE 2019નો સ્કોર અને ઈંટરવ્યુના આધાર પર થશે.



આ પણ વાંચો :