Last Modified: નવી દિલ્લી. , સોમવાર, 27 એપ્રિલ 2009 (10:46 IST)
ભારતમાં નોકરી આપશે યાહૂ
ઈંટરનેટ ક્ષેત્રની અગ્રણી કંપની યાહૂ ભલે આંતરરાષ્ટ્રીય સ્તર પર રોકાણ ઘટાડવા માટે લગભગ 675 કર્મચારીઓની છંટણી કરી રહ્યુ છે, પરંતુ ભારતને લઈને કંપની ખૂબ જ ઉત્સાહિત છે અને એ દેશમાં લગભગ 150 લોકોની નિમણૂંક કરી રહી છે.
યાહૂના અમેરિકા સ્થિત પ્રવક્તાએ જણાવ્યુ કે અમે પ્રમુખ પદ માટે નિમણૂક કરી રહ્યા છે. અમે રણનીતિક રૂપે મુખ્ય ક્ષેત્રમાં રોકાણ કરવાનુ ચાલુ રાખીશુ.
યાહૂની વેબસાઈટમાં કેરિયર સેક્શનના મુજબ યાહૂ ફક્ત ભારતમાં લગભગ 150 લોકોની નિમણૂક કરવા માંગે છે.