1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વાર્તા|
Last Modified: મુંબઇ , શનિવાર, 18 એપ્રિલ 2009 (18:49 IST)

વાર્ષિક નીતિની જાહેરાત 21મીએ

ભારતીય રિઝર્વ બેંક આગામી 21મી એપ્રિલે ચાલુ વર્ષ માટે પોતાની મુદ્રા અને લોન નીતિની જાહેરાત કરશે.

બેંકના ગવર્નર ડો. ડી સુબ્બારા વિભિન્ન બેંકોના પ્રમુખોની બેઠકમાં આ નીતિગત અહેવાલ રજુ કરશે. રિઝર્વ બેંકના ગવર્નરનો હોદ્દો સંભાળ્યા બાદ સુબ્બારાવ પહેલી વખતે વાર્ષિક નીતિ જાહેર કરશે.