1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વાર્તા|
Last Modified: નવી દિલ્હી , રવિવાર, 26 એપ્રિલ 2009 (14:31 IST)

હવે સ્ટીલ પર ડમ્પીંગ ડ્યુટી

સરકારે સ્થાનિક ઈસ્પાત ઉદ્યોગને મજબૂતી આપવા માટે કોલ્ડ રોલ્ડ સ્ટેનલેસ સ્ટીલનાં ઉત્પાદનો પર છ મહિના માટે ડમ્પીંગ ડ્યુટી લગાવી દીધી છે.

વિત્ત મંત્રાલયનાં જણાવ્યા મુજબ ચીન, જાપાન, કોરિયા, યુરોપીય સંઘ, દક્ષીણ આફ્રિકા, તાઈવાન, થાઈલેન્ડ અને અમેરિકામાં ઓછી કિંમત પર સ્ટીલની નિકાસ કરવામાં આવી રહી છે. જેથી ભારતીય સ્ટીલ બજાર પર તેની અસર થઈ રહી છે.

તેથી સરકારે આ ડમ્પીંગ ડ્યુટી લગાવી છે. જે 21 ઓક્ટોબર સુધી લાગુ રહેશે.