ગરમી આવી ગઈ, 10 સરલ ટિપ્સ ખાસ તમારા માટે

Last Updated: મંગળવાર, 13 માર્ચ 2018 (16:10 IST)
એટલે કે લૂ લાગવાનો ખતરો, એનર્જી ઓછી થવી અને દિવસભર સુસ્તી લાગવી. એ સમયે કેટલાક એવા ટીપ્સ ધ્યાનમાં રાખીને તમે પોતાને ગર્મીના પ્રકોપથી બચાવીને સ્વસ્થ રહી શકો છો. 
1. કોઈપણ પરિસ્થિતિમાં વગર ખાધા ઘરથી બહાર ન નિકળવું
 
2 ખુલ્લા શરીર બહાર ન આવવું, ટોપી પહેરવી, કાનને ઢાંકી રાખો અને આંખ પર ચશ્મા જરૂર લગાવો.
 
3 એસી(AC)થી નિકળતા તરત તડકામાં ન જવું. 


આ પણ વાંચો :