મંગળવાર, 30 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

યાદશક્તિ વધારો(increase Memory power )

N.D
* એક ગાજર અને કોબીજના લગભગ 50 થી 60 ગ્રામ એટલે કે 10-12 પાન લઈને પ્લેટમાં મુકો. તેની પર લીલા ધાણા કાપીને નાંખો. ત્યાર બાદ તેની પર સિંધાલુણ, કાળા મરીનો પાવડર અને લીંબુનો રસ ભેળવીને તેને ચાવી ચાવીને નાસ્તાના રૂપમાં ખાવ. 

* ભોજનની સાથે એક ગ્લાસ છાશ અવશ્ય પીવો.

* રાત્રે ભણવા માટે મોડી રાત સુધી જાગવાનું થાય તો અડધા અડધા કલાકના અંતરે ઠંડુ પાણી પીતા રહો. આનાથી જાગરણને લીધે થાક નથી લાગતો.

* સુતા સુતા વાંચવું નહિ. વાંચવી વખતે કમર ટટ્ટાર રાખવી કેમકે તેનાથી આળસ નહિ આવે અને સ્ફૂર્તિ પણ જળવાઈ રહેશે. જો સુસ્તી અનુભવાતી હોય તો થોડુક ચાલી લેવું પણ ઉંઘને ઉડાળવા માટે ક્યારેય સિગરેટ લે ચાનું સેવન ન કરવું.

* જો વિદ્યાર્થી ઉપરની બાબતો પર થોડુક ધ્યાન આપશે તો તેમની યાદશક્તિ વધશે અને તેઓ સારી રીતે ભણી શકશે.