મંગળવાર, 30 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 16 જુલાઈ 2015 (16:38 IST)

સેક્સ છે જીવનનો આનંદ

સ્વસ્થ સેક્સ તમારા દાંપત્ય જીવનને ખુશહાલ બનાવવામાં ખૂબ મુખ્ય ભૂમિકા ભજવે છે. જો તમારા સેક્સ સંબંધ સારા છે રો તમારા વ્યવહારિક સંબંધ પણ  સારા હશે. પણ સ્વસ્થ જીવનને સુખદ બનાવવા માટે અમે તમને થોડા ઉપાય જણાવી રહ્યા છે , જેથી તમે તમારા સેક્સને પણ વધારે રોચક અને આનંદમય બનાવી શકો છો. અને પતિ-પત્ની બન્ને આ ચરમ સુખના આનંદ ભોગી શકો છો. 
 
શરીરને સમઝો 
સેક્સથી પહેલા શરીરને સમઝવું ખૂબ જ જરૂરી છે કારણકે સેક્સ શરીરની અનૂકૂળતા પર જ નિર્ભર કરે છે. શરીરના બધા ભાગ સંવેદનશીલ નહી હોતા . સંવેદનશીલ ભાગોને છૂવાથી અને ચૂંબન કરવાથી ઉત્તેજના અને ઈચ્છાઓના પ્રવાહ શરીરમાં થાય છે. તમારા શરીરની પૂરી ઉર્જા બે જગ્યા પર જ કેન્દ્દ્રીત થાય છે. 
 
પહેલી નાભિના નીચે અને બીજી કરોડરજ્જૂના હાડકાના આખરે કોર પર . નાભિના નીચે વાળી જગ્યા આંતરિક શક્તિ કહેલાવે છે. જે ભાગને ઉત્તેજનાની કલાના કારણેથી જાણી જાય છે. આ રીતે કરોડરજ્જૂના આધારને કુંડલિની યોગના સાધક સેક્સ ઉર્જાના કેન્દ્ર માને છે. ફોરપ્લેના સમયે તમે આ અનુભવ કરી શકો છો. 
 
મગજ પર નિર્ભર
લોહીના પ્રવાહ તેજ કરવા અને શરીરના તાપમાનને ઓછા રાખવા માટે તમે તમારા મગજના ઉપયોગ કરવા જોઈએ. ચરમના આનંદ લેવા માટે આ બન્ને  જરૂરી છે. 
 
સેકસના સમયે લોહીના પ્રવાહ તેજ ન થવાથી ઉત્તેજ અના તેટલી નહી થાય  છેઅને તમારી સેક્સમાં પરફોર્મેંસ સારા પરિણામ નહી આપે છે. સેક્સ મગજત્જી થાય ચે ૢ શરીર તો એક માધ્યમ માત્ર છે. આ કારણે વધારે પણુ દંપતિ અવસર થતા પણઁ સેક્સને કાલ પર ટાળી દે છે. આજ મૂડ નથી ૢ મૂડ ક્યારે તો એકદમ બની જાય છે અને ક્યારે તો કલાકો સુધી નહી બને . એવા દંપતિઓ સાથે હોય છે. જે ફોરપ્લેની મદદ નહી લેતા કે ઉર્જાને કેન્દ્રને નહી ઓળખતા. 
ઓળખો સંવેદનશીલ અંગોને 
શરીરના ક્યાં અંગ ઉર્જાને કેન્દ્ર વાળા છે એની શોધ કરવું સરળ છે. જો તમે પતિ છે તો પત્નીને ધ્યાનથી જુઓ . જે અંગ આંખોને સારા લાગે અને મનને સૂકૂન આપે અને ભડકાવે પણ્ ત્યાં હાથ ફેરવુ6 શરૂ કરો. આથી તમારી પત્ની કામોત્તેજિત થશે અને પોતે સેક્સ માટે આગળ વધી શરૂ પર કરશે. અંગોની ઓળખ . અંગોની ઓળખ બન્નેને હોવી જોઈએ. 
 
ચરમ સુખનો આનંદ 
સેક્સને સારી રીતે અને યોગ્ય રીતે કરાય તો સંતુષ્ટિ મળે છે અને પ્યારની ભૂખ સંતુષ્ટિ મળ્યા પછી ખતમ થાય છે. સેક્સ સંબંધ બનાવતા ઘણા દંપતિ અતૃપ્ત જ હોય છે કારણ કે એને સેક્સ કરતા જ નથી આવડતું . વધારે દંપતિ તો સેક્સમાં મોડે સમય સુધી રોકાય નહી આ સમસ્યાથી ગ્રસ્ત રહે છે. જ્યારે પતિના સાથે આ સમ્સ્યા હોય છે કે પત્નીને સેક્સમાં કોઈ આનંદ નથી મળ્યું . વાર-વાર આ ક્રિયામાં ભાગ લીધા પછી પણ એ આનંદથી વંચિત જ રહે છે.સેક્સમાં પત્નીને પણ આનંદ જરોર મળ્વું જોઈએ. સેક્સ પત્ની માટે પણ હોય છે. આ રીતે પત્નીને પણ આન6દ મળશે તો પુરૂષને પણ આનંદ મળશે. આમ કોઈ શંકા નથી કે પતિ પત્ની અબબન્ને સંતુષ્ટ થશે.