ચોમાસાની રોમેંટિક સીઝનમાં શુ ખાશો શુ નહી ?
ચોમાસાની સીઝન ભલે રોમેન્ટિક અને ખુશનુમા હોય, પણ તે પોતાની સાથે અનેક બીમારીઓ પણ લઇને આવે છે. આ ઋતુમાં લોકો સૌથી વધુ બીમાર પડે છે. વરસાદની ઋતુમાં ખાનપાનમાં થોડી બેદરકારી પણ સ્વાસ્થ્ય ખરાબ કરી શકે છે. આવામાં જો થોડી સાવધાની દાખવવામાં આવે તો તમે તમારી જાતને સ્વસ્થ રાખી શકો છો અને ચોમાસાની મજા પણ માણી શકો છો. આ ઋતુમાં ફૂડ પ્લાન કે ડાયટ ચાર્ટ બનાવવો બહુ જરૂરી છે.આ પણ વાંચો :