રવિવાર, 2 ઑક્ટોબર 2022
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

કેળાના છાલટા પર કાળા ડાઘ , તો જાણો એના 5 ફાયદા

આરોગ્ય અને સ્વાસ્થય માટે ફળનું એમનું મહત્વ હોય છે. પછી જો વાત કેળાની કરાય તો  તરત ઉર્જા આપતું આ ફળ તમને ન માત્ર આરોગ્ય રાખવામાં સહાયક છે , પણ કેટલાક ગંભીર રોગોથી તમને

બચાવી શકે છે. જી જા પૂરી રીતે પાકેલા કેળા જેના છાલટા પર કાળા ડાઘ હોય છે એ કેટલા ફાયદાકારી છે અને એને ખાવાથી હોય છે  . કયાં-ક્યાં ફાયદા જાણો.
 
1. જો તમને કેળા ખાવું પસંદ છે પણ તમે વધારે પાકેલા કેળા ખાવાથી પરહેજ કરતા છો તો તમે કેંસરથી નહી બચી શકો. કારણકે વધારે પાકેલા કેળા કેંસરથી લડવામાં મદદ કરે છે. આ વાત અને નહી કહી રહ્યા પણ જાપાનમાં કરેલા એક અભ્યાસમાં આ વાત સિદ્ધ થઈ ગઈ છે . આમ તો પાકેલા કેળા , જેના પર કાળા ડાઘ હોય છે , ટીએનેફ નામના તત્વથી ભરપૂર હોય છે જેને ટ્યૂમર  નેક્રોસિસ ફેક્ટર કહેવાય છે. આ શરીરમાં કેંસર પૈદા કરતા ની કોશિશથી લડવામાં ખૂબ સહાયક હોય છે. 
 
2. કેળાના પાકવાની સાથે-સાથે એમાં એંટી ઓક્સીડેંટ અત્વોના સ્તર પણ વધે છે . એની સાથે-સાથે આ તમને પ્રતિરક્ષી તંત્રને વધારે મજબૂત કરી શ્વેત રક્ત કણિકાઓના નિર્માણમાં પણ મહ્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 
 
3. એમાં પ્રાકૃતિક શર્કરાની માત્રા ખૂબ વધારે હોય છે. જે લોહીમાં પણ શર્કરાના સ્તરને ખૂબ તેજીથી વધારવામાં સહાયક છે. આમ તો મધુમેહ રોગીઓને એનું સેવન કરતા સમયે ધ્યાન રાખવાની જરૂરત છે. 
4. આ પોષક તત્વોથી ભરપૂર છે કારણકે જેમ-જેમ કેળા પરિપક્વ હોય  છે એમાં રહેલ પૉષક તત્વોની માત્રામાં આઠ ગણું વધારો થાય છે. આ રીતે તમે પાકેલા કેળાના માધ્યમથી ભરપૂર પોષણ પ્રાપ્ત કરી શકો છો . એમાં પોટેશિયમ વિટામિન બી 6 , ફાઈબર , એંટીઓક્સીડેંટ પ્રચુર માત્રામાં હોય છે. 
 
5. આ તમને ઓછા પાકેલા કેળાથી વધારે ઉર્જા આપવામાં સક્ષમ છે. આ સિવાય માત્ર એક કેળા ખાઈને પણ કલાક સુધી વગર ખાઈ ઉર્જાવાન બની રહી શકો છો.