ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 26 જૂન 2017 (12:30 IST)

Health Tips for Diabetes - ડાયાબીટીસને કંટ્રોલ કરવાના 15 ઉપાય

ડાયાબીટીસ એટ્લે શુગરની બીમારી જે દુનિયાભરમાં ફેલાયેલ  છે. દર 5માંથી 4 લોકો આ રોગના શિકાર છે. અહીં ભારતમાં જ  આ રોગ સૌથી  વધારે છે એનું  સૌથી મોટું કારણ આપણી લાઈફસ્ટાઈલ છે . જો ખાવા-પીવાની ટેવને થોડા સુધરી લો તો  આ રોગને કંટ્રોલ કરી શકાય છે. 
 
સૌથી જરૂરી છે કે ખાલી પેટ સવારે સૌથી પહેલા તમારું શુગર લેવલ ચેક કરો અને રાત્રે સૂતી સમયે પણ તમારું શુગર લેવલ ચેક કરો.  કારણ કે એની મદદથી તમે ડાયેટ લઈ શકો છો. 
 
1. સોયા-ડાયાબીટીસને ઘટાડવામાં સોયા જાદુઈ અસર દેખાડે છે. એમાં રહેલા ઈસોફ્લાવોંસ શુગર લેવલને ઓછું કરી શરીરને પોષણ પહોચાડે છે. થોડી થોડી માત્રામાં એનું સેવન કરો. 
 
2. ગ્રીન ટી- રોજ  ખાંડ વગર ગ્રીન ટી પીવો. કારણકે એમાં એંટી ઓક્સીડેંટ હોય છે જે શરીરમાં ફ્રીરેડિકલસ સામે લડે છે અને બ્લડ  શુગર લેવલને મેંટેન કરે છે. 
 
3. કૉફી- વધારે કેફીન લેવાથી હૃદય રોગની સમસ્યા થઈ શકે છે. પણ જો આ હદમાં લેવાય તો આ બ્લડ શુગર લેવલને મેંટેન કરી શકે છે. 
 
4. ભોજન- થોડી થોડી વારમાં ભોજન લેતા રહેવાથી હાઈપોગ્લાઈસમિયા થવાની આશંકા વધી જાય છે. જેમાં શુગર 70 થી પણ ઓછી થઈ જાય છે. દર અઢી કલાકમાં ભોજન કરતા રહો. દિવસમાં 3 વાર ખાવા સિવાય થોડા થોડા 6-7 વાર ખાવો. 
 
5. વ્યાયામ- કસરત કરવાથી લોહીના દબાણ સહી રહે છે જેથી લોહીમાં શુગરની માત્રા કાબૂમાં રહે છે. 
 
6. મીઠી વસ્તુઓથી પરહેજ - તમે ખાંડ , ગોળ મધ કે કોલ્ડ ડ્રિક્સ વગેરે ઓછી ખાવી જોઈએ. જેથી લોહીમાં શર્કરાના સ્તર નિયંત્રણમાં રહે. 
 
7. ફાઈબર- લોહીમાં શુગરને રોકવામાં ફાઈબરના મહ્ત્વપૂર્ણ યોગદાન હોય છે. આથી તમે ઘઉં , બ્રાઉન રાઈસ કે વીટ બ્રેડ ખાવી જોઈએ. જેથી શુગર શુગરની માત્રા કાબૂમાં રહે છે. 
 
8. તાજા ફળ અને શાકભાજી- તાજા ફળ અને વિટામિન એ અને સી હોય છે જે લોહી અને હાડકાઓના સ્વાસ્થ્યને મેંટેન કરે છે. આ સિવાય જિંક , પોટેશિયમ, આયરનને પણ સારા મળે  છે. પાલક, ફ્લાવર ,કારેલા ,અરબી અને દૂધી વગેરે માં સ્વસ્થય વર્ધક હોય છે આ કેલોરીમાં ઓછા અને વિટામિન સી વીટા કેરોટીન અને મેગ્નેશિયમમાં વધારે હોય છે. જેથી મધુમેહ ઠીક થઈ જાય છે. 
 
9. તજ - તજ  શરીર પરના  સોજા ઓછી કરે છે અને ઈંસુલિનને લેવલને નિયંત્રિત કરે છે. એને તમે ભોજન, ચા કે ગરમ પાણી સાથે એક ચપટી પાવડર મિક્સ કરી પીવો. 
 
10. ટેંશન થી દૂર રહો- ઑક્સીટીન અને સેરોટિન બન્ને જ નસોની કાર્યદક્ષતા પર અસર નાખે છે. તનાવ થતા એડ્રાનલિનના સ્ત્રાવ  થાય છે ત્યારે આ ડિસ્ટબ  થઈ જાય છે અને ડાયાબીટીસનું  સંકટ વધી જાય છે. 
 
11. ઉચ્ચ પ્રોટીન- જે લોકો નૉન વેજ ખાય છે એમણે  ડાયેટમાં લાલ મીટ લેવી જોઈએ. ઉચ્ચ પ્રોટીન ડાયેટ ખાવાથી શરીરમાં તાકત વધી જાય છે કારણકે મધુમેહ રોગીઓને કાર્બોહાઈડ અને ફેટ લેવાથી બચવાનુ કહેવામાં આવે છે. 
 
12. ફાસ્ટ ફૂડ ન ખાવું- શરીરને ખરાબ હાલત માત્ર જંક ફૂડને કારણે જ  હોય છે એમાં મીઠું વધુ હોવા ઉપરાંત  ખાંડ અને
કાર્બોહાઈડ્રેડ તેલ પણ  હોય છે. આ બધા તમારા બ્લ્ડ શુગર લેવલને વધારે છે. 

 
13. પાણી વધારે પીવો.- પાણી લોહીમાં વધારાની શુગરને એકત્ર કરે છે , જેના કારણે તમારે  2.5 લીટર પાણી પીવું જોઈએ .
 
14. મીઠુ - મીઠુંની યોગ્ય માત્રા ડાયાબીટીસમાં કંટ્રોલ કરવામાં મદદ કરે છે. 
 
15 ખાવાનો સોડા - લોહીમાં રહેલ શુગરને સોડા જાતે મિક્સ થઈને હળવી  કરી નાખે છે.