શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2018 (23:30 IST)

Health Tips - અંકુરિત ચણા હેલ્ધી ઘણા

આજે અમે તમારી માટે લાવ્યા છે તમારી શરીરની તંદુરસ્તી માટે એક એવી હેલ્ધી વસ્તુની માહિતી જે આપ રોજ ખાશો તો રહેશો એકદમ ફીટ અને તંદુરસ્ત.. મિત્રો આપ દેશી ચણાનું શાક તો ખાતા જ હશો.. પણ શુ આપ દેશી ચણાને અંકુરિત કરીને ખાવ છો.