બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 4 ડિસેમ્બર 2018 (14:14 IST)

Health tips - રોજ રાત્રે 2 ઈલાયચી ખાઈને પી લો ગરમ પાણી... પછી જુઓ કમાલ

મિત્રો ઈલાયચીનો ઉપયોગ ઘરમાં મસાલા અને માઉથ ફ્રેશનરના રૂપમાં કરવામાં આવે છે. ચા માં પણ ઈલાયચી નાખીને પીવામાં આવે છે. પણ ઈલાયચી ફક્ત આટલા જ ફાયદા નથી. જો તમે ઈલાયચી ખાઈને ગરમ પાણી પી લો છો તો તમને તેનાથી બમણા ફાયદા મળી શકે છે. આવો જાણીએ રાત્રે ઈલાયચી ખાઈને ગરમ પાણી પીવાના ફાયદા..