સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : રવિવાર, 15 જુલાઈ 2018 (10:54 IST)

દિવસમાં માત્ર 2 કેળા ખાવાથી દૂર થાય છે આ 12 હેલ્થ Problems

સફરજન જ નહી પણ દિવસમાં બે કેળા ખાવાથી લાભ થાય છે. લાભ જણાવતા પહેલા તમને જણાવી દઈએ કે કેળા ખાવાથી વજન વધતુ નથી,  આ માત્ર એક  મિથ છે. આનાથી તમને તરત જ એનર્જી મળે છે. એમાં ફાઈબર અને ત્રણ રીતની શુગર હોય છે. સુક્રોજ, ફ્રુક્ટોજ અને ગ્લૂકોઝ. 
90 મિનિટના વર્કઆઉટ માટે બે કેળા તમને  એનર્જી આપે છે. આથી એથલીટ કેળા જરૂર ખાય છે. એનર્જી લેવલ વધારવા ઉપરાંત કેળામાંથી વિટામિંસ પણ મળે છે. 
 
આગળ જાણો દિવસમાં  બે કેળા ખાવાથી તમારા શરીરથી સંકળાયેલી  કંઈ 12 મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. 
1. ડિપ્રેશન 
 
એક રિસર્ચનું માનીએ તો ડિપ્રેશનના દર્દી જ્યારે પણ કેળા ખાય છે , એમને આરામ મળે છે. કેળામાં એક એવુ  પ્રોટીન હોય છે , જે તમને રિલેક્સ ફીલ કરાવે છે અને તમારો મૂડ સારો રાખે છે. કેળામાં વિટામિંસ B6 પણ હોય છે, જે તમારા બ્લ્ડ ગ્લૂકોઝ  લેવલને  ઠીક રાખે છે. 
2. એનીમિયા 
કેળામાં આયરન હોય છે આથી એને ખાવાથી બ્લ્ડમાં હીમોગ્લોબિનની કમી નહી થાય . જે લોકોને એનીમિયા હોય તેમણે કેળા જરૂર ખાવા જોઈએ. 
3. બ્લ્ડ પ્રેશર 
4. બ્રેન પાવર 
5. કોંસટીપેશન 
6. હેંગઓવર્સ 
7. હાર્ટબર્ન 
8. માર્નિંગ સિકનેસ 
9. મસ્કીટો બાઈટ્સ 
10. નર્વ્જ 
11. અલ્સર 
12. ટેમ્પરેચર કંટ્રોલ