સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: રવિવાર, 18 ફેબ્રુઆરી 2018 (10:20 IST)

સવારે ખાલી પેટ ઘીના સેવનથી બહુ આરામ મળે છે જાણૉ 3 આરોગ્ય લાભ

બહુ લોકો આ વિચારીને ઘીનો સેવન નહી કરતા હોય છે કારણકે તેને લાગે છે કે ઘી ખાવાથી તેમના આરોગ્યને બહુ ઘણા નુકશાન થઈ શકે છે. તે સિવાય તેને આ પણ લાગે છે કે ઘી ખાવાથી તેમનો વજન પણ વધી શકે છે. પણ અમે તમને જણાવી નાખે કે આવુ વિચારવું ખોટું છે. જો તમે સીમિત માત્રામાં ઘી નો સેવન કરાય તો તેનાથી આરોગ્યને બહુ ઘણા લાભ થઈ શકે છે. તે સિવાય જો તમે ઘીનો સેવન સવારે ખાલી પેટમાં ઘીનો સેવન કરો છો તો આ તમારા આરોગ્યને બમના લાભ પહોંચાડી શકે છે. 
 
ખાલી પેટ ઘી ખાવાના 3 આરોગ્ય લાભ 
 
1. જો તમે ખાલી પેટ ઘીનો સેવન કરો છો તો તેનાથી બોડી સેલ્સ ફરીથી જીવિત થઈ જાય છે જેના કારણે તમારી સ્કિનમાં નેચરલ નિખાર આવે છે અને સ્કિન સ્વસ્થ થાય છે. ખાલી પેટ ઘીના સેવનથી સ્કિનને નેચરલ ભેજ મળે છે. જેના કારણે સ્કિન ડ્રાઈ નહી હોય છે. 
 
2. સાંધામાં દુખાવા થતા પર પણ સવારે ખાલી પેટ ઘીના સેવનથી બહુ આરામ મળે છે. ઘીમાં પ્રાકૃતિક રૂપથી લુબ્રીકેંટ હોય છે તે સિવાય ઘીમાં ઓમેગા-3 ફેટી એસિડ પણ ભરપૂર માત્રામાં હોય છે. જે હાડકાઓમાં આસ્ટિયો-પોરોસિસના રોગ થવાની શકયતાને ઓછું કરે છે અને હાડકાઓને સ્વસ્થ રાખે છે. 
 
3. ઘણા લોકોને આ લાગે છે કે ઘીન સેવનથી તેનો વજન વધી શકે છે. પણ જો તમે સવારે ખાલી પેટ ઘીનો સેવન કરો છો તો તેનાથી બૉડીને મેટાબેલિક રેટ વધે છે અને તમારું વજન પણ ઓછું હોય છે.