લસણનુ જ્યૂસ પીવાના આ ફાયદા શુ તમે જાણો છો ?

garlic
Last Updated: રવિવાર, 11 ફેબ્રુઆરી 2018 (10:18 IST)
 
1. લસણના જ્યૂસના 10 ટીપાં અને બે ચમચી મધને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરી દરરોજ પીવાથી દમારોગમાં બહુ ફાયદો થાય છે.  
2. જો તમારા ગળું ખરાબ છે તો લસણના જ્યૂસને ગરમ  પાણીમાં મિક્સ કરી કોગળા કરવાથી ગળાની ખિચખિચમાં તરત જ આરામ મળે છે. 
 


આ પણ વાંચો :