સેક્સ વિશે રોચક વાતો.. શુ આપ જાણો છો ?

સાથે જોડાયેલી ઘણી બધી એવી વાતો છે જેના વિશે કદાચ જ તમે જાણતા હશો. સમય સમય પર સેક્સ સંબંધી વાતો પર શોધ થતી રહે છે. આજે અમે તમને આવી જ શોધો અને અભ્યાસના રસપ્રદ નિરાકરણ બતાવી રહ્યા છે. તેનાથી તમારી સેક્સ સંબંધી માહિતીમાં વધારો થશે અને સાથે જ તમને સેક્સ વિશે કેટલીક રસપ્રદ વાતો પણ જાણવાની તક મળશે.

1. એવા પુરૂષ જેમના અનેક સ્ત્રીઓ સાથે હોય છે તેઓ સેક્સને ખૂબ જ મહત્વપુર્ણ માને છે. પણ આવા પુરૂષ પોતાની રિલેશનશિપથી સંપૂર્ણ રીતે સંતુષ્ટ થતા નથી.

2. એક અભ્યાસ મુજબ ભૂરી આંખોવાળા પુરૂષ ભૂરી આંખોવાળી સ્ત્રીઓને પસંદ કરે છે. જો તેમના બાળકોની આંખોનો રંગ ભૂરો નથી હોતો તો તેઓ વિચાર છે કે તેમના પાર્ટૅનરે તેમની સાથે દગો કરીને કોઈ બીજા સાથે સંબંધ બનાવ્યા છે.


3. મહિલાઓ મતલબ પીરિયડસ દરમિયાન કે તેના ઠીક પહેલા સુખદ ચરમનો અનુભવ કરે છે. જેનુ કારણ છે કે એ સમયે તેમના પેલ્વિક એરિયામાં રક્ત સંચાર વધી જાય છે.
4. સામાન્ય રીતે એવુ સમજવામાં આવે છે કે પ્રેગનેંસી દરમિયાન સેક્સની ઈચ્છા ખતમ થઈ જાય છે. પણ એવુ નથી. ગર્ભાવસ્થા દરમિયન મહિલાઓની સેક્સ ઈચ્છા વધી જાય છે કે પહેલા જેવી જ હોય છે.
5. એક શોધ મુજબ કોલેજના સમયે જે યુવકો સેક્સમાં રચ્યાપચ્યા રહે છે તેઓ ડિપ્રેશનનો શિકાર થઈ જાય છે. જ્યારે કે કોલેજ ટાઈમમાં સેક્સ ન કરનારા વિદ્યાર્થીઓ નોર્મલ રહે છે.


આ પણ વાંચો :