1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 30 જૂન 2021 (10:59 IST)

કાળા ચણા ખાવાથી વધે છે તાકાત, રોગો રહે છે દૂર

કાળા ચણા ખાવા માટે અમારા વડીલ કહેતા રહે છે. આવુ શા માટે. તેમાં શું હોય છે જે શરીરને તાકાત આપે છે અને રોગોને દૂર રાખે છે અમે જણાવીએ છે 
કાળા ચણામાં કાર્બિહાઈડ્રેટ, પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નીશિયમ, મિનરલ્સ હોય છે. બધા પ્રકારના વિટામિંસ, ફાસ્ફોરસ, પોટેશિયમ હોય છે. 
કાળા ચણાના ફાયદા 
કાળા ચણા આયરનથી ભરપૂર હોય છે. તેથી આ શરીરમાં હીમોગ્લોબિન વધારે છે એટલે જે લોહીની કમીને દૂર કરે છે. 
કાળા ચણા ડાયબિટીજના દર્દીઓ માટે ફાયદાકારી છે. તેમાં ખૂબ ફાઈબર હોય છે જે બ્લ્ડમાં શુગર લેવલને કંટ્રોલ રાખે છે. 
તેમાં ફાઈબર હોય છે તેથી આ પચાવવામાં પણ સરળ હોય છે. કબ્જની સમસ્યા નહી હોય. 
કાળા ચણામાં એંટીઓક્સીડેંટસ હોય છે જે દિલના આરોગ્ય માટે ખૂબ જરૂરી છે. 
જો ત્વચાથી સંબંધિત હોઈ પરેશાની છે તો તે દૂર હોય છે. અંકુરિત ચણા ખાવાથી સ્કિન પર ચમક આવે છે. 
તેમાં પ્રોટીન ઘણી માત્રામાં હોય છે તેથી આ શરીરમાં નવી કોશિકાઓના નિર્માણ અને માંસપેશીઓના વિકાસમાં મદદગાર છે. 
વાળ માટે ખૂબ ફાયદાકારી છે. તેમાં વિટામિન એ, ઈ હોય છે. નબળા વાળ અને ખરતા વાળથી છુટકરો મેળવવામાં મદદગાર છે.