બુધવાર, 12 નવેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 3 ફેબ્રુઆરી 2020 (13:06 IST)

World Cancer Day- Breast Cancerના રિસ્કને ઓછુ કરી શકે છે, આ 6 ડાઈટ ટિપ્સ

Breast cancer diet tips
સ્તન કેંસરનો ખતરો ઓછું કરવા માટે તમારી ડાઈટમાં એવી વસ્તુઓને શામેલ કરવાની જરૂર છે. નિયમિત લાઈફસ્ટાઈલમાં કેટલીક વસ્તુઓને શામેલ કરવું સ્તન કેંસરના ખતરાને ઓછું કરી શકે છે. જાણે એવી 6 વસ્તુઓ 
1. નિયમિત રૂપથી કાળી ચાનો સેવન કરવું સ્તર કેંસરથી તમારી રક્ષા કરે છે. તે મુખ્ય કારણ તેમા રહેલ એપિલેગો કેટેચિન ગેલેટ નામનો તત્વ છે. જે ટ્યૂમરની કોશિકાઓની અનિયંત્રિત વૃદ્ધિને રોકવામાં મદદ કરે છે. 
 
2. ગ્રીન ટીના સેવન પણ સ્તન કેંસરથી રક્ષા કરવામાં સહાયક છે. તેમાં મળતુ એંટી એંફ્લેમેટરી ગુણ સ્તન કેંસરને વધવાથી રોકવામાં મદદ કરે છે. 
 
3. ચાને વધારે ગર્મ પીવું સ્તન કેંસરનો કારણ થઈ શકે છે. કારણકે વધારે ગર્મ તાપમાન કેંસરની કોશિકાઓમાં વધારો કરે છે. તેથી હળવી ગર્મ ચાનો જ સેવન કરવું. 
 
4. વિટામિન ડીનો સેવન કેંસરની કોશિકાઓની વૃદ્ધિ રોકવામાં સહાયક છે. તેના માટે દૂધ અને દહીંનો સેવન કરવું ફાયદાકારી હોય છે. 
 
5. વિટામિન સી પણ તમને સ્તન કેંસરથી બચાવે છે. આ તમારી પ્રતિરક્ષી તંત્રને મજબૂત કરીને કેંસર કોશિકાઓને વધારવાથી રોકે છે. 
 
6. કેંસર કોશિકાઓની વૃદ્ધિને રોકવા માટે ગેહૂના જુવારા પણ ખૂબ કારગર ઉપાય છે. આ ન માત્ર હાનિકારક પદાર્થને બહાર કાઢવામાં સહાયક છે પણ તમારી પ્રતિરક્ષી તંત્રને પણ મજબૂત કરે છે. તેનો જ્યૂસ પીવુ ફાયદાકારી છે.