છાશમાં મધ નાખીને પીવાથી થાય છે આ 7 ફાયદા

Last Updated: સોમવાર, 9 જુલાઈ 2018 (13:27 IST)
આદિવાસીઓના જીવનમાં મધ ન માત્ર આવકનું સ્ત્રોત છે પણ એનાથી સ્વાસ્થય જીવન માટે સુયોગ્ય પણ ગણાય છે. ઘણા રીતે શારીરિક વિકાર માટે મધને ખૂબ ઉપયોગી  ગણાય છે , ચાલો જાણીએ મધના કેટલાક રોચક ગુણ અને એનાથી સંકળાયેલા કેટલાક પારંપરિક ઉપાય વિશે. 
1. આદિવાસી બાળકોને સવારે રોટલી સાથે મધા આપીએ છે , એમનું માનવું છે કે મધ યાદશક્તિને સારી બનાવા માટે ઉત્તમ છે. મધને છાશ સાથે લેવાથી પણ યાદશક્તિ સારી થાય છે. 
 
2. મધ શુદ્ધ હોય તો દરરોજ એક એક ટીપાં બન્ને આંખોમાં નાખવાથી આંખોની સફાઈ થઈ જાય છે. માન્યતા છે કે નેત્ર જ્યોતિ માટે મધ એક સારું ઉપાય છે. 
 
3. બાળકો જ્યારે દાંત આવે છે તો મસૂડા પર સોજા આવી જાય છે અને એમને દુખાવો ઘણુ હોય છે.એવી હાલાતમાં મસૂડા પર મધ લગાવવાથી આરામ મળે છે.
 


આ પણ વાંચો :