શનિવાર, 1 નવેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 19 મે 2022 (00:53 IST)

12 Butter milk Benefits- દરરોજ છાશ જાણો છાશ પીવાથી મટે છે આ રોગ

butter milk benefits gujarati
છાશમાં ગોળ મિક્સ કરી પીવાથી મૂત્રમાં બળતરાના રોગ મટી જાય છે. 
 
છાશ પીવાના ફાયદા
છાશમાં અજમાના ચૂર્ણ મિક્સ કરી પીવાથી પેટમા કૃમિ મરી જાય છે. 
 
10 કાળી મરીને વાટીને 1 ગિલાસ છાશમાં મિક્સ કરી દરરોજ 1 વાર જ્યારે સુધી કમળો રોગ રહે પીવડાવતા રહેવાથી આરામ આવે છે
 
દહીંના પાણી કે મટ્ઠાથી કોગળા કરવાથી મોઢાના ચાંદા ઠીક થઈ જાય છે. 
 
240 મિલિગ્રામ થી 360 મિલીગ્રામ જાયફળને છાશમાં મિક્સ કરી પીવાથી માથાનો દુખાવો દૂર થાય છે. 
 
સફેદ ડાઘના રોગમાં દરરોજ 2 વાર છાશ પીવાથી બહુ લાભ મળે છે. 
 
છાશ પીવાથી જાડપણું ઓછું થાય છે. 
 
દરરોજ સવારે સાંજે 200-200 મિલી છાશ પીવાથી લો-બીપી સામાન્ય થઈ જાય છે. 
 
ખાલી પેટ હોવાના કારણે પેટના દુખાવામાં છાશ પીવાથી લાભ હોય છે. 
 
125 ગ્રામ છાશમાં 12 ગ્રામ મધ મિક્સ કરી દિવસમાં સવારે, બપોરે અને સાંજે પીવાથી ઝાડા સતત આવતા રોકાય છે. 
 
છાશમાં ખાંડ અને કાળી મરીને મિક્સ કરી પીવાથી પિત્તના કારણ થતા પેટના દુખાવા શાંત થઈ જાય છે. 
 
છાશમાં મીઠું નાખી પીવાથી લૂ લાગવાથી બચી શકાય છે. 
 
ગાયની છાશમાં એલોવેરાના બીયડ નાખી દાદ પર લગાવવાથી દાદ ઠીક થઈ જાય છે.