શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. કેન્સર
Written By
Last Updated : સોમવાર, 4 ફેબ્રુઆરી 2019 (10:51 IST)

Cancer Cure - 45 દિવસમાં કેંસર મટી જશે ...પીવો આ જ્યુસ !!

કેંસરની બીમારી વિશે સાંભળવુ એ વર્તમાન સમયમાં સામાન્ય વાત સાબિત થઈ રહી છે. કેંસર ભલે કોઈપણ હોય પણ તેનુ નામ સાંભળતા જ જીવનમાં નિરાશા આવી જાય છે. આજે અમે તમને એક જ્યુસ વિશે બતાવીશુ, જેને પીને તમે 45 દિવસમાં કેંસરની બીમારીથી બચી શકો છો.  એક શોધ મુજબ આ જ્યુસનુ સેવન કરવાથી આજે લગભગ 42000 લોકો કેંસરની બીમારીથી બચી ચૂક્યા છે. તેથી જો તમે પણ કેંસરની બીમારીથી બચવા માંગો છો તો આ જ્યુસનુ સેવન જરૂર કરો. આવો જાણીએ કયા જ્યુસ બચાવે છે કેંસરની બીમારીથી. 
 
- બીટ (55 %)
- ગાજર (20 %)
- અજમાના રૂટ મતલબ મૂળા(Celeriac)(20 %)
- બટાકા (3%)
- મૂળા (2 %)  
 
ધ્યાન આપવાની વાત - આ જ્યુસને વધુ પ્રમાણમાં ન પીવો.  તમારી શારીરિક જરૂરિયાત મુજબ જ પીવો. શોધ દ્વારા જાણવા મળ્યુ છે કે જો કેંસરનો દર્દી 42 દિવસ સુધી ફક્ત શાકભાજીનો રસ જ લે તો તે આ બીમારીના ચપેટમાંથી બચી શકે છે.