બુધવાર, 13 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

Causes of diabetes- ગળ્યું ખાવાથી નહી હોય છે ડાયબિટીજ, આ છે અસલી કારણ...

તમને વધારેપણુ લોકોને આ કહેતા સાંભળ્યું હશે કે વધારે ગળ્યું ન ખાવું, નહી તો શુગર થઈ જશે. પણ શું સાચે આવું હોય છે કે આ માત્ર એક મિથ છે. 
પણ આ વાત કદાચ પૂર્ણ રૂપથી સાચી છે કે ડાયબિટીજના સમયે ડાક્ટર ગળ્યું ન ખાવાની સલાહ આપે છે કારણ કે ગળ્યું ખાવાથી ડાયબિટીજની સમસ્યા વધી શકે છે. પણ ગળ્યું ખાવાથી ડાયબિટીજનો કઈક પણ લેવું દેવું નથી. ડાયબિટીજના કારણે શરીરમાં બીજા રોગોને પણ નિયંત્રણ આપે છે. મધુમેહ દર્દીઓને આંખમાં પ્રોબ્લેમ, કિડની અને લીવરના રોગો અને પગમાં મુશ્કેલી થવું સામાન્ય વાત છે. ડાયબિટીજ થવાના પાછળ ઘણા કારણ થઈ શકે છે. આવો જાણી છે કે કઈ કારણોથી થઈ શકે છે ડાયબિટીજ અને ગળ્યુંથી શું છે ડાયબિટીજનો સંબંધ? ડાયબિટીજથી સંકળાયેલા મિથક આ લિસ્ટમાં સૌથી પ્રથમ મિથક છે ગળ્યું ખાવાથી ડાયબિટીજ થવું. જો તમે પણ આ વિચારો છો તો આ વિચાર ખોટું છે. જી હા આ વાત સો ટકા સાચી છે. 
 
દર્દીને ગળ્યું ખાવાથી શુગર અનિયંત્રિત થઈ જાય છે. ડાયબિટીજના દર્દીને હમેશા સલાહ આપીએ છે કે તેને શુગર ફ્રી વસ્તુઓ ખાવી જોઈએ. જ્યારે દર્દીનો ભોજન શુગર ફ્રી જ નહી પણ કેલોરી ફ્રી પણ હોવું જોઈએ. તેથી તમને મિઠાઈઓનો પરહેજ તો કરવુ જ જોઈએ સાથે તમને આ વાતનો પણ ધ્યાન રાખવું જોઈએ કે તમને માવા, ક્રીમ વગેરેની કેલોરીનો સેવન ન કરી રહ્યા હોય. 
 
ડાયબિટીજ અને શુગર 
બે પ્રકારના ડાયબિટીજ હોય છે. ટાઈપ 1 અને ટાઈપ 2 ડાયબિટીજ આ બન્ને ડાયબિટીજમાં સરળતાથી અંતર સમજી શકાય છે. ટાઈપ 1 ડાયબિટીજમાં ઈંસુલિન-ઉત્પાદન કરનારી કોશીકાઓ તમારી પ્રતિરક્ષા પ્રણાલી દ્બારા નષ્ટ થઈ જાય છે. જ્યારે ટાઈપ 2 ડાયબિટીજમાં તમારું શરીર તમને પેનક્રિયા દ્વારા ઉત્પાદિત થનાર ઈંસુલિનનો ઉપયોગ નહી કરી શકે છે. આ બન્ને ડાયબિટીજમાં ગળ્યુંનો કઈ લેવું દેવું નથી. 
 
ઓછું ખાવું 
ડાયબિટીજના દર્દીને ઓછું ખાવું જોઈએ. ભલે તમે થોડુ-થોડું કરીને ખાવું પણ જરૂર ખાવું. ડાયબિટીજના દર્દીઓને ધારણા છે કે એક ઉમ્ર આવ્યા પછી ડાયબિટીજ હોય છે. જ્યારે આ એક એવું રોગ છે જે કોઈ પણ ઉમ્રમાં થઈ શકે છે. ડાયબિટીજ થવાનું બીજુ કારણ છે. ઉંઘ પૂરી ન થવી. કામ અને બદલતા લાઈફસ્ટાઈલના કારણે લોકો મોડી રાત સુધી સૂવે છે અને સવારે પણ જલ્દી ઉઠી જાય છે. પૂરતી ઉંઘ ન લેવાના કારણે પણ ડાયબિટીજની સમસ્યા થઈ જાય છે. 
 
ઓછું પાણી 
દિવસમાં ઓછામાં ઓછા 8-10 ગિલાસ પાણી પીવુ ખૂબ જરૂરી હોય છે. પણ પણીની કમીથી શરીર હાઈટ્રેટ નહી થઈ શકે અને બ્લડ શુગરની માત્રા વધી જાય છે.
 
મોડેથી ખાવું 
રાત્રે મોડેથી ભોજન કરવાથી શરીરનો વજન વધી જાય છે. જેનાથી બ્લ્ડ શુગર લેવલ અસંતુલિત થઈ જાય છે અને ડાયબિટીજની સમસ્યા થઈ જાય છે. જાડાપણું જે લોકોના શરીરનો વજન વધારે હોય છે અને તે તેના માટે કઈક નથી કરતા તો પણ આ સમસ્યા થઈ જાય છે. 
 
વ્યાયામ ન કરવું
દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ સુધી એકસરસાઈજ કરવી જોઈએ. વ્યાયામ ન કરવાના કારણે શરીરમાં ઈંસુલિન લેવલ વધી જાય છે જેનાથી ડાયબિટીજ થવાનો ખતરો રહે છે. ગળ્યુ ભોજન કરવાના તરત પછી ખાવાથી બ્લડમાં શુગરની માત્રા તેજીથી વધે છે અને ડાયબિટીજની સમસ્યા થઈ જાય છે. હેલ્દી ફૂડ તેમના આહારમાં પૌષ્ટિક વસ્તુઓ જેમકે બીંસ લીલી શાકભાજી અને કઠોણ ન લેવાથી પણ આ સમસ્યા થઈ જાય છે. પેકેટ બંદ ચિપ્સ અને જંક ફૂડ ખાવાના કારણે પણ ડાયબિટીજનો ખતરો વધી જાય છે.