શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શનિવાર, 13 નવેમ્બર 2021 (09:58 IST)

Chia Seeds- ચિયા બીયાંને આ રીતે ડાઈટમાં કરી શકો છો શામેલ

ચિયા વાટર- 1/4 કપ ચિપા બીયાંને 4 કપ પાણીમાં 20-30 મિનિટ્ટ માટે પલાળી દો. તમારી ડ્રીંકમાં સ્વાદ વધારવા માટે તમે કાપેલા ફળ શામેલ કરી શકો છો. તેમાં તમે લીંબૂ પણ નિચોડી શકો છો. 
 
સ્મૂદીમાં ચિયા- તેણે તમારા પસંદગીના સ્મૂદીમાં પણ શામેલ કરી શકો છો. કોઈ પણ સ્મૂદીની રેસીપીમાં ચિયા સીડસને નાખવાથી પહેલા તેણે પલાળીને ચિયા જેલ બનાવી શકો છો. 
 
ચિયા ટૉપિંગ્સ- ઘણા લોકો ચિયા બીયડને ખાવાથી પહેલા તેને પલાળવા પસ%દ કરે છે પણ તમે તેણે કાચુ પણ ખાઈ શકો છો. તેને વાટીને તેમની સ્મૂદી કે ઓટમીલમાં નાખી શકો છો. 
 
તમે ચિયા સીડસને સ્ટિર ફ્રાઈ જેવી દિલકશ વ્યંજનમાં પણ મિક્સ કરી શકો છો. તમારી પસંદગીની સ્ટિર ફ્રાઈ રેસીપીમાં માત્ર એક મોટી ચમચી બીયા મિક્સ કરો.