મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 23 એપ્રિલ 2021 (13:47 IST)

Covid 19- રૂમ જો હવાદાર રહેશે તો નહી ટકશે કોરોના, Home Isolation ના સમયે પણ ધ્યાન રાખવી જરૂરી વાતોં

અમે પણ જાણે છે કે માસ્ક પહેરીને સામાજિક દૂરી બનાવીને અને હાથને સાફ રાખી સંક્રમણથી બચી શકાય છે. વૈજ્ઞાનિકોનો કહેવું છે કે હવે બચાવના ઉપાયોમાં એક વધુ ઉપાયને શામેલ કરી લેવો જોઈએ. આ ઉપાય છે ઘરમાં વેંટીલેશનની સાચી વ્યવ્સ્થા. 
 
હવાથી ફેલી રહ્યો છે સંક્રમણ
વાયરસને વધારેપણુ પ્રસાર હવાથી થઈ રહ્યો છે. પહેલા માની રહ્યો હતો કે કોરોના વાયરસ મોઢાથી નિકળતા ડ્રાપલેટ ટ્રાંસમિશનના માધ્યમથી એક બીજા માણસમાં ફેલે છે. 
 
એરોસોલ સંક્રમણ જાણો 
અભ્યાસમાં જણાવ્યુ કે એરોસોલ સંક્રમણ ડ્રાપલેટ ટ્રાંસમિશનથી ખૂબ જુદો છે. ડ્રાપલેટ 5 માઈક્રોનથી મોટા કણ છે. જે વાતાવરણમાં ખૂબ દૂર સુધી નહી જઈ શકે. જ્યારે એરોસોલ હવાથી બે મીટરની દૂરી નક્કી કરી 
 
શકે છે. એટલે કે તેનાથી વધારે મોટી સંખ્યામાં સંક્રમણ ફેલાવવાનો ખતરો છે. 
 
ઘરની અંદર વાયરસ ફેલાવવાનો ખતરો વધારે 
એમ્સ દિલ્હીના નિદેશક કહે છે કે એક હાલિયા અભ્યાસમાં હવાદાર રૂમમાં રહેવાની સલાહ આપી છે. કારણકે કોરોનાની બહાર કરતા ઘરમાં ફેલાવવાની શકયતા વધારે હોય છે. તે સિવાય ઘરની બધી બારી-બારણા 
ખુલ્લા રાખવા જોઈએ. જેથી હવા આર-પાર થઈ શકે. 
 
બંદ જગ્યા પર વધારે લોકો એકત્ર ન થાય 
બંદ જગ્યા પર એરોસોલથી કોરોના ફેલાવવાના ખતરાને જોતા વિશેષજ્ઞ સલાહ આપે છે કે ત્યાં વધારે લોકો એકત્ર ન થાય. એવા રૂમમાં રહેનાર માણ્સ જો ખાંસીએ કે છીંકએ તો ત્યાં રહેલ બીજા લોકોમાં પણ 
 
વાયરસ ફેલી શકે છે. જો કોઈ માણસ કોઈ સંક્રમિત માણસથી 10 મીટરની દૂરી પણ બેસેલા હોય તો તે વાયરસના સંક્રમણમાં નહી આવશે. એરોલોસ લાંબી દૂરી પર બેસેલા માણસને સંક્રમિત કરી શકે છે. 
 
A.C ચલાવતા સમયે આ કાળજી રાખવી 
એસી ચલાવતા સમયે રૂમ પૂર્ણ રૂપથી બંદ કરી દેવાય છે જેનાથી એરોસોલ જમા થવાની શકયતા સૌથી વધારે રહે છે. તેથી ગર્મીથી બચવા માટે તેનો ઓછાથી ઓછું ઉપયોગ કરો. 
 
Home Isolation હોમ આઈસોલેશનમાં શું કરવું 
જો તમે ઘરમાં આઈઓલેટમાં રહી રહ્યા છો તો રૂમ હવાદાર હોવું ખૂબ જરૂરી થઈ જાય છે. આ જ નહી તમે જે બાથરૂમનો ઉપયોગ કરી રહ્યા છો તેમાં કોઈ બીજાને જવા ન દો. સાથે જ મળમાં રહેલ સંક્રમણ 
 
બાથરૂમની હવામાં ન ધુલી જાય. આ વાતનો ધ્યાન રાખતા સફાઈ કરતા રહેવું. શૌચાલય જતા સમયે માસ્લ લગાવવાનુ ન ભૂલવું.