મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 23 એપ્રિલ 2021 (06:24 IST)

લીમડો ભોજનનો સ્વાદ વધારવા સાથે સ્વાસ્થય સંબંધી ઘણી પરેશાનીઓથી દૂર રહી શકાય છે

લીમડા જાણો તેના ફાયદા વિશે 
લીમડો ભોજનનો સ્વાદ વધારવા માટે ઓળખાય છે તેમજ આરોગ્યમાં પણ ઘણા રીત ફાયદા હોય છે. કેટલાક લોકો તેના ફાયદા વિશે નહી જાણો છો અને આ કારણે તે ભોજન કરતા સમયે તેને જુદો કાઢવાનો ઠીક સમજે છે. જો તમે પણ એવી ભૂલ કરી રહ્યા છો તો એક વાર તેના ફાયદા પર નજર કરો અને આ ભૂલને ફરીથી નહી કરશો. લીમડો ઔષધીય ગુણોથી ભરપૂર ચે આથી એને મુખ્ય મસાલા રૂપમાં ગણાય છે . લીમડોને ભોજનના ફ્લેવર વધારવાની સાથે ઘણા રીતે હેલ્થ માટે પણ લાભકારી છે. 100 ગ્રામ લીમડોમાં 6 ટકા પ્રોટીન , 16 ટકા કાર્બોહાઈડ્રેડ અને 7 ટકા મિનરલ હોય છે . દરરોજના ભોજનમાં લીમડા ઉપયોગ કરવાથી સ્વાસ્થય સંબંધી ઘણી પરેશાનીઓથી દૂર રહી શકાય છે. 
 
બલ્ડના શુગર લેવન ઓછું કરે
ત્રણ મહીના સુધી દરરોજ ખાલી પેટ 5 થી 6 લીમડાના પાન ખાવો. લીમડામાં એંટીબોયોટિક અને ફાઈબર શરીરમાં ઈંસુલિનની માત્રા કંત્રોલ કરી બલ્ડના શુગર લેવન ઓછું કરે છે. 
 
ડાયરિયાથી રાહત
થોડા લીમડાના પેસ્ટ બનાવી એને છાશમાં મિક્સ કરી દિવસમાં 2 થી 3 વાર પીવો . લીમડામાં કાર્બાલોજ હોય છે જે પેટ માટે ખૂબ લાભકારી હોય છે. લીમડા પેટની પિત્ત પણ દૂર કરવામાં સક્ષમ છે.
 
છાતી અને નાકમાં જામેલા કફને દૂર કરે છે. 
એક ચમચી લીમડાના પાવડરને એક ચમચી મધ મિક્સ કરી ખાવું. આવું દિવસમાં 2 વાર કરો. લીમડામાં વિટામિન સી અને એ ની સાથે એંટી બેક્ટીરિયલ અને એંટી ફંગસ એજેંટ હોય છે. અ અ નાક અને છાતીમાં જામેલો કફ કાઢવામાં સક્ષમ હોય છે.
 
લીવર સેફ રાખશે 
લીમડા લીવરને અઓસીડેટિવ સ્ટ્રેસથી બચાવે છે. 
ઘી ને ગર્મ કરી એમાં એક કપ લીમડાના જ્યૂસ , થોડી ખાંડ અને વાટેલી કાળી મરી મિક્સ કરી ધીમા તાપે ગર્મ કરો. ઉકાળ આવ્યા પછી એને ધીમા તાપ્થી ઉતારી ઠંડા કરો. એમાંથી રોજ એક ચમચી સેવન કરો. 
 
એનીમિયા રોગી માટે ઉપયોગી 
દરરોજ ખાલી પેટ 2 લીમડાના પાન સાથે એક ખએ જૂર ખાવો. લીમડામાં ફોલિક એસિડ હોય છે જે એનીમિયામાં રાહત આપે છે.