જો તમારે નિરાંતની ઉંઘ જોવતી હોય તો, આ ઉપાય છે તમારા માટે

દિવસ દરમિયાનની ભાગદોડનો થાક ઉતારવા માટે જરૂરી છે રાતની નિરાંતની ઉંઘ. પરંતુ ખુબ જ ઓછા લોકો હોય છે જેમનો રાત્રે આવી મળે છે. જો તમારે નિરાંતની ઉંઘ જોવતી હોય તો થોડીક નીચે આપેલી બાબતો પર અમલ કરી જુઓ... 
* સુતા પહેલાં તમારી પસંદગીનું કોઈ પણ એક ગીત સાંભળો. 
 
* સુવા માટેનો એક સમય નક્કી કરો. દરરોજ રાત્રે એક જ સમયે સુવાની આદત પાડો. 
 
* સુતા પહેલાં પોતાની પસંદગીનું કોઈ પણ એક પુસ્તક વાંચો. 
 
* સારી ઉંઘ લેવા માટે સુતા પહેલાં સ્નાન કરો. 
 
* હળવો વ્યાયામ કરો. 
 
* સુતા પહેલાં ખાંડવાળી વસ્તુઓ ન ખાશો અને કોફી કે ચાનું પણ સેવન ન કરશો. 
 
* શ્વસન સંબંધી વ્યાયામ કરો જેનાથી તમને માનસિક સંતોષ મળશે.


આ પણ વાંચો :