શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

સાવધાન! તાંબાના વાસણમાં રાખેલું દહીં આરોગ્ય માટે ઝેર

આરોગ્ય- તાંબાના વાસણમાં પાણી બહુ સારું હોય છે. પણ તમે આ જાણો છો કે તાંબાના વાસણમાં દહીં રાખવું બહુ હાનિકારક હોય છે. તમને ઘણીવાર વડીલોને કહેતા સાંભળ્યું હશે કે તાંબાના વાસણમાં ખાટી વસ્તુઓ નહી મૂકવી જોઈએ. આમ તો દહીંઆં ઘણા પોષક તત્વ હોય છે. કેલ્શિયમ, વિટામિન ડી, વિટામિન B12, વિટામિન B6, પોટેશિયમ, કોલેસ્ટ્રોલ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. પણ અહીં તત્વ જ્યારે તાંબાના સંપર્કમાં આવે છે  તો ફાયદાની જગ્યા નુક્શાન પહોંચાડે છે. આ તત્વોના શરીર પર ઉલ્ટો અસર હોય છે. 
તાંબાના વાસણમાં ખાટી વસ્તુઓ અને દૂધને મૂક્વાથી આ વસ્તુઓ કૉપરથી રિએકટ કરીને ફૂડ પ્વાજયનિંગનો કામ કરે છે. તેનાથી ડાયરિયા, પેટમાં દુખાવા અને ઉલ્ટી જેવી સમસ્યા થઈ શકે છે. પાણીના સિવાય અને ફળ કે પછી બીજી કોઈ પણ ખાવાની વસ્તુને તાંબાના વાસણમાં નહી રાખવું જોઈએ. 
 
પાણીને તાંબાના વાસણમાં આ માટે રખાય છે કારણકે તેમાં કોઈ પણ રીતનો કોઈ પોષક તત્વ નહી હોય છે. આ વસ્તુના સંપર્કમાં આવવાથી એ તેમના ગુણ લઈ લએ છે. તાંબાના વાસણમાં પાણી મૂકવાથી શરીરમાં થી કૉપરની કમી દૂર થઈ જાય છે. યાદ રાખો કે પાણીના સિવાય કોઈ પણ વસ્તુ માટે તાંબાનો ઉપયોગ ન કરવું.