1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

અનેક રોગો માટે ઉપયોગી છે અસરકારક ફળનો જ્યુસ

Effective fruit juice is useful for many diseases
ફળના જ્યુસનાં સેવનથી કરવાથી કેટલાયે હઠીલા રોગોનો અંત આવી જાય છે. સાથે સાથે આ ટોનિકનું કામ કરીને શરીરને ઉર્જાવાન અને સ્ફુર્તિલુ બનાવે છે.
 
તો આવો રોગો અને તેના ફાયદા વિશે જાણીએ-
 
એનીમિયા- પાલક, લીંબુ, સ્ટ્રોબેરી, દ્રાક્ષ, બીટ
 
બ્રોંકાઈટિસ- અનાનસ, ગાજર, ટામેટા, ડુંગળી, પાલક
 
ન્યુરાઈટિસ- સંતરા, સફરજન, ગાજર, અનાનસ, બીટ
 
ખીલ- દ્રાક્ષ, ટામેટા, કાકડી, પાલક, ગાજર
 
એસીડિટી- નારંગી, દ્વાક્ષ, લીંબુ, ગાજર, પાલક
 
હાડકાનો દુ:ખાવો- સફરજન, લીંબુ, દ્રાક્ષ, કાકડી, બટાકા, પાલક, ગાજર
 
દમ- લીંબુ, ગાજર, મૂળા, અનાનસ
 
શરદી- સંતરા, અનનાસ, ગાજર, પાલક તેમજ ડુંગળી
 
સાઈનસ- ટામેટા, ગાજર, મૂળા તેમજ ડુંગળી
 
કબજીયાત- નાશપતી, દ્રાક્ષ, પાલક, ગાજર, સફરજન
 
ડાયાબિટિશ- સંતરા, લીંબુ, પાલક
 
હાઈબ્લડ પ્રેશર- દ્રાક્ષ, સંતરા, ગાજર, બીટ, કાકડી
 
અનિંદ્રા - સફરજન, દ્રાક્ષ, ગાજર, લીંબુ
 
જાડાપણું - દ્રાક્ષ, સંતરા, ચેરી, અનાનસ, ફુલાવર
 
વા- લીંબુ, ટામેટા, બટાકા, પાલક, દ્રાક્ષ, સંતરા, કાકડી
 
ટોંસિલ્સ - ગાજર, પાલક, નારંગી, લીંબુ, અનાનસ