બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

આંખો પર ના ચશ્મા ઉતારવાના 5 ટીપ્સ

અહીં અમે તમને કેટલીક ટીપ્સ જણાવી રહ્યા છે જેથી તમે તમારી આંખોની સુરક્ષા કરી શકો છો. અને જો તમે ધ્યાનપૂર્વક આ ટીપ્સને અજ્માવો તો તમારા આંખો પર નું ચશ્મો એનક ઉતરી પણ શકે છે. 
 
અડધી ચમચી માખણ અડધી ચમચી વાટેલી શાકર અને થોડી કાળી મરી સ્વાદ મુજબ માત્રામાં લઈને ત્રણેને મિકસ કરી ચાટો . એ પછી કાચા નારિયલના 2-3 કટકા ખૂબ સારી ચાવો. હવે થોડી વરિયાળી મુખમાં નાખી ને અડધા કલાક મુખમાં રાખી ચાવતા કે ચૂસતા રહો એન પછી ગટકી જાઓ . 
 
દરરોજ ભોજન સાથે 50 થી 100 ગ્રામ માત્રામાં કોબીજના પાન બારીક કરી એના પર સિંધાલૂણ અને કાળી મરી નાખી ચાવીને ખાવો. 
 
 
જ્યારે ગાજર હોય તો દરરોજ 1-2 ગાજર ચાવી-ચાવીને ખાવો એનું રસ કાઢી ભોજનના એક કલાક પછી પીવો. 
 
ભોજનમાં કોબીજ , ગાજર ,આમળા, પાકા લાલ  ટમેટા, કોથમીર, સલાદ, કેળા, સંતરા ,ખારેક , લીલી શાક ભાજી દૂધ માખણ મલાઈ વગેરે ના સેવન ઉચિત માત્રામાં જરૂર કરો.