લસણ શરદી-ખાંસી જેવા સંક્રમણ દૂર રાખવામાં મદદ કરે છે

Last Modified મંગળવાર, 2 જૂન 2020 (10:23 IST)

ઈમ્યુનિટી વધારવા માટે લસણના ઉપયોગ ઘણા રોગોને દૂર કરવામાં કરાય છે. એમાં રહેલ યૌગિક એલેસિન જેમાં એંટી બેક્ટીરિયલ અને એંટી ફંગલ ક્ષમતા હોય છે તેનાથી શરદી-ખાંસી જેવા સંક્રમણ દૂર રાખવામાં મદદ કરે છે.આ પણ વાંચો :