શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 7 મે 2021 (07:32 IST)

સાવધાન - એક વાર હાર્ટ અટેક આવ્યા પછી ન કરવું આ વસ્તુઓનુ સેવન, કોરોનાકાળમાં પડી શકે છે ભારે

પોતાને કોરોના સંક્રમણથી સુરક્ષિત રાખવુ છે સાથે જ જો કોઈ રોગ છે જેમ કે તમે એક વારા હાર્ટ અટેકના શિકાર થઈ ગયા છો તો ખૂબ જરૂરી છે કે તમે આ વાતની કાળજી રાખવી કે કઈ વસ્તુઓનો સેવન આ 
દિવસો નહી કરવું છે. જો તમે આ વસ્તુઓથી પરહેજ કરશો તો આ વાત નક્કી છે કે તમને સમય-બેસમય હોસ્પીટલની દોડ નહી લગાવવી પડશે અને કોરોના સંક્રમણથી પોતાને સુરક્ષિત રાખી શકશો. 
મેદાથી બનેલ વસ્તુઓ 
હાર્ટ અટેક આવ્યા પછી મેંદાથી બનેલી વસ્તુઓનો સેવન કદાચ ન કરવો જોઈએ. પણ ઘણી વાર દર્દી સામાન્ય દિવસોમાં થોડા-ઘણુ એંદો ખાઈ પણ લે છે પણ આ સમય ભૂલીને પણ આવુ જોખમ ન ઉઠાવવો. બ્રેડ, 
 
પાસ્તા, નૂડલ્સ મેદાથી જ બને છે. તેમાં કોઈ પોષક તત્વ નહી હોય છે. તેનો સેવન કરવાથી શરીરમાં વસો વધી શકે છે. જેનાથી હાર્ટ અટેકના ફરીથી શકયતા વધી જાય છે. 
 
તરલ  પદાર્થ 
એક વાર હાર્ટ અટેક આવ્યા પછી તમને ડાયેટમાં તરલ પદાર્થોનુ સેવન ઓછુ  કરી દો. ઉનાળામાં હમેશા લોકો ડાયેટમાં તરલ પદાર્થ લેવુ પસંદ કરે છે. પણ હાર્ટ અટેકનો શિકાર થઈ ગયા લોકોએ  આ વાતનું  ધ્યાન રાખવુ જોઈએ. વધારે તરલ પદાર્થથી હૃદયના કામ કરવાની  રીત પર પ્રભાવ પડે છે. તેનાથી શ્વાસ લેવામાં પરેશાની થઈ  શકે છે. તેથી તમારા ડાયેટનો ખાસ ધ્યાન રાખવું. 
 
કુકીજ 
ઘણા લોકો નાશ્તામાં ભૂખ ઓછી  લાગતા   કુકીજનુ  સેવન કરવુ  પસંદ કરે છે પણ જો તમને દિલની બીમારી  છે  તો તમારા માટે આ વિક્લ્પ નથી. કુકીજ સ્વાદમાં ભલે ગળ્યા ન હોય પણ  યાદ રાખજો  કે આ વસ્તુઓમાં 
ખાંડની માત્રા બહુ વધારે હોય છે. જે શરીર ટ્રાઈગ્લિસરાઈડના સ્તરને વધારી નાખે છે. જેનાથી હાર્ટ અટેકનો ખતરો વધી જાય છે. આ વસ્તુઓથી વજન વધવા લાગે છે જે દિલના દર્દીઓ માટે આ ઠીક નથી. 
 
સોડા 
કોઈ પણ માધ્યમથી સોડાનુ  સેવન દિલના દર્દીઓ માટે  સારુ નથી. સોડાના સેવનથી ટાઈપ ટૂ ડાયબિટીજ અને હાર્ટ અટેક આવવાની શકયતા વધી જાય છે. એક વાર જો તમને હાર્ટ અટેક આવી ચુક્યો છે તો 
તમારા માટે સોડાને બદલે ખાંડનુ  સેવન કરવું ઓછુ જોખમ ભરેલુ  છે. સોડા તમારા માટે ખૂબ હાનિકારક છે. સાથે જ ફરીથી હાર્ટ અટેક આવવાના કારણ બની શકે છે.