રવિવાર, 6 ઑક્ટોબર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 21 એપ્રિલ 2022 (14:13 IST)

Gulkand Benefits- ગુસ્સો ઓછુ કરે છે ગુલકંદ, ગુલકંદ ના 10 ફાયદા

ગુલકંદ(Gulkand)  એ એક પ્રકારનો Jam છે જે ગુલાબના ફૂલની પાંખડીઓથી બનાવવામાં આવે છે. ગુલકંદ આરોગ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે અને તેનું સેવન કરવાથી શરીરને વિવિધ રોગોથી રાહત મળે છે. 
ડિહાઈડ્રેશન , માથાના દુખાવા, લૂ લાગવા અને મસૂડાની તકલીફ એવી સમસ્યાઓ છે જે હમેશા દરેક કોઈને પરેશાન કરે છે. ઘરેલૂ ઉપાયને સુરક્ષા કવચથી આ રોગોથી સરળતાથી નિપટી શકાય છે. 
 
- જો તમને મોઢામાં છાલ પડે છે, તો તમારે ગુલકંદનું સેવન કરવું જોઈએ. ગુલકંદ ખાવાથી છાલ મટે છે
- ગુલકંદ ખાવાથી યાદશક્તિ તીવ્ર રહે છે
- ગુલકંદ ખાવાથી મૂડ પણ સારુ થઈ જાય છે. જે લોકો જલ્દી કંટાળી જાય છે તેને ગુલકંદ ખાવુ જોઈએ તેનાથી ઉર્જામાં વધારો થાય છે. 
 
1. તેજ ધૂપના કારણે માથામાં દુખાવા હોય તો દૂધીના પલ્પ ગુદો કાઢી  માથા પર લેપ કરો તરત જ આરામ મળશે. 
 
2. એક ચમચી વરિયાળીને એક ગ્લાસ પાણીમાં પલાળી દો. સવારે આ પાણીમાં વરિયાળીને મસલીને પછી ગાળીને પીવું. શરીરને ઠંડક મળશે. 
 
3. 25 ગ્રામ ગુલાબના ફૂલ , શાકર , વરિયાળી અને વંશાલોચન (ત્રણે 10 ગ્રામ )ને વાટીને પાવડર બનાવી લો.  સવારે સાંજે પાણી સાથે અડધી ચમચી પાવડર લેવાથી ફોળી , દાદ અને ખંજવાળમાં લાભ થશે. 
 
4. ગુલકંદને એક ચમચીની માત્રામાં રાત્રે હૂંફાળા પાણી કે દૂધ સાથે ખાવાથી કબ્જ , ગર્મી મોના ચાંદલા અને રક્તસંચાર દુરૂસ્ત થાય છે. 
 
5. બે ટ્મેટાને કાળી મરીના સાથે વાટીને . ભોજન કરતા પહેલા ખાવાથી પેટમાં કૃમિની સમસ્યા દૂર થાય છે. 
 
6. મીઠું અને સરસવને તેલમાં મિકસ કરી મંજન કરવાથી મસૂડા મજબૂત બને છે. 
 
7. લૂ લાગતા ડુંગળીને સલાદના રૂપમાં કેરી કે શાક કે પના બનાવીને પ્રયોગ કરો. 
 
8.  દાદ્ ખાજ જેવા ત્વચાના રોગોમાં કાચા પપૈયાના દૂધ લાભકારી હોય છે. 
 
9.   બિચ્છૂ કે મદુમક્ખીના કરડતા ડુંગળીના રસ અને નૌસાદર મિક્સ કરે લગાવાથી ઝેર દૂર થાય છે અને દુખાવામાં આરામ મળે છે. 
 
10. હરડ અને પીપલના ચૂર્ણને સમાન માત્રામાં તુલસીના રસ સાથે પીવાથી ખાંસીમાં આરામ મળે છે. માથાના દુખાવમાં લવીંગ વાટીને માથા પર લગાડવથી આરામ થશે.