ભોજનથી સંકળાયેલી આ 5 વાતો, મળશે દુર્ભાગ્યથી છુટકારો

Last Updated: શુક્રવાર, 6 એપ્રિલ 2018 (12:47 IST)
શાસ્ત્રોમાં કહ્યું છે કે દરેક માણસને ભોજન  કરતા સમયે કેટલીક સાવધાનીઓ રાખવી જોઈએ. જેનાથી તેમને સ્વાસ્થય લાભ હોય અને દેવી-દેવતાઓની કૃપા મળી શકે. આજે અમે તમને કેટકીજ એવી જ માન્યતાઓ વિશે જણાવી રહ્યા છે. જે પ્રાચીન સમયથી ચાલી રહી છે. જો માણસ આ વાત પર ધ્યાન આપે તો તેને દુર્ભાગ્યથી છુટકારો મળી જાય છે. 
 
અહીં જાણો સંબંધિત વાત
ભોજન કરતા સમયે માણસનો મુખ હમેશા પૂર્વની અને ઉત્તર દિશાની તરફ હોવું જોઈએ. તેનાથી શરીરને ભોજનથી વધારે ઉર્જા મળે છે. 
 
ત્યાં જ શાસ્ત્ર મુજબ દક્ષિણ દિશાની તરફ મોઢું કરીને ભોજન કરવું અશુભ ગણાય છે, આ દિશામાં ભોજન કરવાથી રોગોની વૃદ્ધિ હોય છે. 


આ પણ વાંચો :