શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

હેલ્થ ટિપ્સ - સ્થૂળતા અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ છે ભાંગ

તમને જાણીને નવાઇ લાગશે પણ વૈજ્ઞાનિકોનો દાવો છે કે ભાંગના છોડનો ઉપયોગ સ્થૂળતા સંબંધી બીમારીઓ સામે લડવા માટે કરી શકાય છે.

તેમનું કહેવું છે કે ભાંગના પાંદડામાં બે એવા સંયોજનો હોય છે જે શરીરમાં ચરબીના ઉપાયને વધારી દે છે.

પ્રાણીઓ પર કરવામાં આવેલા પરીક્ષણોમાં એ વાત સામે આવી છે કે આ છોડમાંથી સંયોજન ટીએચસીવી અને કેનાબિડિયોલ ટાઇપ 2 ડાયાબીટિઝના ઇલાજમાં મદદ કરી શકે છે.

આ સિવાય આ છોડ કોલેસ્ટ્રોલની માત્રા ઘટાડી શકે છે અને યકૃત જેવા અંગોમાંથી ચરબી ઓછી કરી શકવાની ક્ષમતા ધરાવે છે.

અભ્યાસના નિદેશક સ્ટ્રેફ રાઇટનું કહેવું છે, અમે તેના બીજા તબક્કાનું પરીક્ષણ કરી રહ્યાં છીએ અને અમને આ વર્ષના અંત સુધી પરિણામ મળવાની આશા છે.