ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

(Video)શું તમે પણ ચા પીતા સમયે આ 4 ભૂલો કરો છો?

તમારી સવારની શરૂઆત ગર્માગરમ ચાયના કપની સાથે હોય છે. આ સિવાય પણ તમે ચા પીવું પસંદ કરતા થશો. ચાના શૌકીન થવું ઠીક છે પણ શું તમે જાણૉ છો ચા પીવાનો સહી તરીકો ? તમારામાંથી ઘણા લોકો ચા પીતા સમયે આ 4 ભૂલો કરો છો,પણ તમે જરૂર જાણો ચા પીવાનું સહી તરીકો. 
1. ચાનું વધારે સેવન હાનિકારક છે. ચા અલ્કોહલની રીતે છે ,  જે તમારી માંસપેશીઓને સક્રિય જરૂર રાખે છે પણ તેનું વધારે સેવન ખૂબ હાનિકારક છે. તેમનો સીમિત સેવન કરવું. 
 
2. ખાલીપેટ ચા પીવું હમેશા હાનિકારક જ હોય છે. આ એસિડીટી વધારવાની સાથે જ ફ્રી રેડિક્લસ અને કેંસર જેવા ગંભીર રોગો માટે જવાબદાર થઈ શકે છે અને જલ્દી વૃદ્ધાવસ્થા આવી શકે છે. આથી સવારે ઉઠતા જ ચાની જગ્યા પાની પીવું અને તેના અડધા કલાક પછી જ ચા લેવી. 
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને  આભાર 

3. ચા બનાવતા સમયે તેને સારી રીતે ઉકાળવું તો જરૂરી છે પણ વધારે ઉકાળવી નહી. ચાને વધારે ઉકાળવાથી કે કડક કરીને પીવું સૌથી મોટી ભૂલ છે આ તરીકો એસિડીટીનો કારણ બને છે. તેના માટે પાણીને સારી રીતે ઉકાળો તાપથી ઉતારતા પહેલા જ તેમાં ચા-પત્તી નાખવી. 
4. ચામાં કેટલીક ઔષધી જેમ કે તુલસી વગેરેનો પ્રયોગ પણ કરવી એક ભૂલ થઈ શકે છે. કારણકે ચામાં રહેલ કેફીન આ ઔષધીના ગુણઓને અવશોષણમાં બાધક હોય છે. 
 
5. કેટલાક લોકોની ટેવ હોય છે. ભોજ પછી ચા પીવાની પણ આ તરીકો તો બહુ જ ખોટું છે આવું કરવાથી ભોજન કરવાથી તમારા શરીરને મળતા પોષક તત્વ અવશોષિત નહી થઈ શકતા.