શિયાળામાં તંદુરસ્ત રહેવા માંગો છો તો ખાવ આ વસ્તુઓ...

winter foof
Last Modified સોમવાર, 17 ડિસેમ્બર 2018 (13:20 IST)

ઠંડીથી બચવા માટે શરીરમાં અંદરથી ગરમી હોવી પણ ખૂબ જરૂરી છે.
સારા ખાન પાનને કારણે આ ગરમી કાયમ રાખી શકાય છે.
શિયાળામાં ડાયેટ સારુ થશે તો ઠંડી પણ ઓછે એલાગશે અને બોડીને અનેક પ્રકારના ઈંફેક્શનથી પણ બચાવી શકાશે.
કેટલાક લોકોનુ ઈમ્યુન સિસ્ટમ નબળુ હોય છે. જેને કારણે તેમને ઠંડીમાં ખાંસી શરદી અને તાવ આવી જાય છે. ખાસ કરીને બાળકોને.

તો આજે અમે આપને બતાવી રહ્યા છે. શિયાળામાં તમારા શરીરને અંદરથી ગરમ રાખવા માટે તમારા રોજ શુ ખાવુ જોઈએ..આ પણ વાંચો :